________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ક
સરિ શિષ્ય સવાદ.
ઘરનું' પ્રથમ સૂત્ર અથવા પહેલી આંકણી કરાવી લેવી એવા વિ ઢાનાના મત છે.
શિષ્ય એક દરે કયું ગૃહ શુભ ગણાય ? સૂરિ—જ્યાં યાગ, નક્ષત્ર તથા તારા એ ત્રણે સારાં, લગ્નાંશ સ્થિર અને વ્યય કરતાં આય અધિક હોય તથા દ્વિોઁદશ ખીઆખારૂ, ત્રિ ત્રિકાણુ ત્રણ-પાંચ અથવા ત્રણ નવ અને ષટ્ કાષ્ટક (છ–આઠ ) એ ત્રણ માઠા યાગ ન હોય તે ઘર શુભ જાવુ. વળી આય જેટલા અથવા આયથી અધિક વ્યયને અને પેાતાના ધણીને મળતા નામને ધારણ કરનારૂ, યમના અશમાં આવેલું, દુષ્ટ માસ, દુષ્ટ નક્ષત્ર તથા દુષ્ટ વાર્ ઉપર ખંધાવેલુ એવાં ઘરના પ્રયત્નથી ત્યાગ કરવા.
શિષ્ય આય અને વ્યય કાને કહેવાય અને તે કેટલા પ્રકારના હાય તેમજ કચે કચે સ્થળે કેવા આય આપવા તે સમજવું હજી બાકી છે.
સૂરિ—લખાઈ અને પહેાળાઈના ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેને આઠે ભાગતાં જે શેષ આવે તે આય કહેવાય. તે આપના આઠ પ્રકાર હેાય છે. લંબાઇ અને પહેાળાઇના ગુણાકારને આઠથી ભાગતા રોષ જો એક રહે તે તે ધ્વજ આય કહેવાય, એ રહે તેા ધૂમ, ત્રણ રહે તાસિંહ, ચાર રહે તેા શ્વાન, પાંચ રહે તેા વૃષભ, છ રહે તેા ગર્દભ, સાત રહે તેા ગજ અને સમ આવે તેા કાક, એ પ્રકારે આયના આઠ પ્રકાર પાડવામાં આવ્યા છે. શિલ્પ શાસ્ત્રીઓએ તે ખરાખર જાણી લેવા જોઇએ.
For Private And Personal