________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
२२४
વિક વિલાસ, રિતે ઘરની બાંધણી અને પસંદગી ઉપર પણ રહે છે. વસ્તુ સ્થિતિ આ પ્રકારની હોવાથી હું આપની પાસેથી આજે ગૃહવિદ્યા સંબંધી કેટલાક સૂત્રે જાણવા માગું છું.
સૂર—તમારી માગણીને માન આપી આજે ગૃહ સંબંધીજ વાર્તાલાપ કરીશું. આપણા પ્રાધિન સાહિત્ય ભંડારમાં એ વિયના પુષ્કળ ગ્રંથો મળી આવે છે. એક કાળે આપણા દેશમાં એ વિદ્યાને અથવા એ વિદ્યાના જાણનાર ૫ ને અસાધારણ માન મળતું હતું. મકાન રાજાઓ અને શ્રીમંતો એ વિદ્યાને ઉત્તેજન આપી અપ્રતિમ મંદિર, દેવાલ અને ધર્મશાળાએ વાર કરાવતા હતા, તેના કેટલાક નમુનાઓ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. વર્તમાન કાળના પરમ પારેખ ગત ગણતા કારીગરે પણ એવાં સ્થાને નડાળી અશ્ચાં મુગ્ધ થઈ જાય છે. આ રીતે ભૂતકાળના માહાસ્યની સ્તુતિ કરી હવે આપણે વિય પ્રવેશ કરીએ.
શિગ્ય—પહેલે સવાલ તે અમને ગૃહસ્થોને એ ઉદર ભવે છે કે નવું ઘર બંધાવવું હોય તે ક મહિનો પસંદ કરે ' સૂર-વૈશાક, શ્રાવણ, માગશર અને ફાગણ એ ચાર માસમાં નવું ઘર બંધ.વવું, બીજા મહિનાઓમાં તેમ કરવું હિતાવહ નથી, જે કે વરાહમિહિરના મત પ્રમાણે તે પણ માસમાં પણ નવું ઘર કરાવી શકાય. પૂર્વાચાર્યોએ ચેકસ મહિને નને ફળફળા પણ બતાવ્યા છે, જેમ કે ત્ર માસમાં નવું ઘર બાંધે તે શાક થાય, શાકમાં બધે તે ધાન્યવૃદ્ધિ થાય, જેઠમાં
For Private And Personal