________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિત શિષ્ય સંવાદ
૭
સૂરિ—સીલ, સારા સ્વભાવ, નૈતિક વર્તન એ સર્વ પરમ બુદ્ધિમત્તા અને જ્ઞાન–પરિપાકનાજ લક્ષણ્ણા છે, એ કદાચ તમે નહીં જાણતા હા. માત્ર અક્ષરા વાંચતા-લખતાં આવડે એટલેજ માણસ ડાહ્યો ગણાય એ સિદ્ધાંત ભૂલભર્યો છે. અમુક માણસ કેટલે જ્ઞાનવાન અને વિદ્યાવાન છે તેની કસાટી હ ંમેશાં તેના સદાચાર અને સર્જન ઉપરથી જ થઇ શકે છે. એક મનુષ્ય સંસારમાં પરમ વિદ્વાન મનાતા હાય અને એટલુ છતાં તેનામાં જો નીતિપરાયણુતા અથવા સદાચાર જોવામાં ન આવે તે તેને અક્ષર-જ્ઞાની કહી શકાય, પરંતુ જ્ઞાની અથવા વિદ્વાનતા ન જ કહી શકાય, સદાચાર એ જ્ઞાનના રિપાક છે. અહીં જે મૂર્ખ શબ્દ વાપરવામાં આવ્યા છે, તે વસ્તુત: સભ્યાસભ્યતાથી અજ્ઞાન, ધર્માંધ થી અણુવાકેફ્ તથા સ્વચ્છંદી મનુષ્યા માટેજ છે. એવા મૂર્ખ જામાતાને કન્યા આપવાથી નથી થતુ કન્યાનું કલ્યાણુ કે નથી થતું તેનું પેાતાનું કલ્યાણુ.
શિષ્ય—અમુક પાત્ર મૂર્ખ છે કે સુજ્ઞ તેનું માપ કેવી રીતે કાઢી શકાય ?
સૂરિ—એ વાત ખરી છે કે તેના નિર્ણય સૌ સૌ પોતાની ઇચ્છા અને રૂચી અનુસાર કરે છે, પરંતુ કન્યાના હિતેષીઓએ આવા પ્રસંગે જે જોવાનું છે તે માત્ર એટલુજ કે જે પાત્રના હસ્તમાં કન્યાનું સંપ્રદાન કરવામાં આવે છે તેના વિદ્યા-બુદ્ધિ
१७
For Private And Personal