________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રા
વિવેક વિલાસ.
અને આચારવિચાર કન્યાના વિદ્યા-બુદ્ધિ સાથે સરખાપણ્ ધરાવે છે કે નહીં હું જો વભાવ અને બુદ્ધિ વિગેરેમાં સમાનતા જોવામાં આવે તે વર-કન્યાના સંસાર ભલે સર્વોત્તમ કેાટીના કદાચ ન નીવડે તે પણ સુખમય તે નીવડેજ એમ વિચાર કરતાં જશુાય છે.
શિષ્ય—લાકડે માકડું વળગાડી દેવાની પ્રચલિત પદ્ધત્તિ કરતાં આ કસોટી હજાર દરજ્જે ઉત્તમ છે; એટલુ કબુલ કર્યા વિના ચાલતું નથી. હવે ખીન્ન નિષેધનું રહસ્ય સમજાવો. સૂરિ—પાત્ર છેક નિર્ધન પણ ન હોવુ જોઇએ. એમ કહેવામાં આવ્યું છે.
શિષ્ય—ધન અને વિદ્યા ઉભય વસ્તુ એકજ સ્થાનમાં હોય એ પ્રાય: અસંભવિત છે. જો ધનવાન વર જોવા જઇએ તેા વિદ્યા ન મળે અને વિદ્યા જોવા જઇએ તેા ધન ન મળે આવી સ્થિતિમાં કન્યા કાને આપવી એ પ્રશ્ન તા ઉભાજ રહે છે. સૂરિધનશાળી માતપિતાના પુત્રા અતિશય સુખ–સ્વચ્છ ંદતાને લીધે કે નિર કુશતાને લીધે મૂર્ખ રહી જાય છે એ કેટલીક વાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેની સાથે કેટલાક વિદ્યાવતાને પણ પરિમિત સાધનાની અંદર સરળતાથી જીવન ગુજારતાં અને પોતાની ખુવારીમાં લગભગ નિનાવસ્થામાં દીવસેા પસાર કરતાં પણ જોઇએ. પરંતુ એટલા ઉપરથી ધનવાન હેાય તે મૂખ જ હાય અને વિદ્યાવાન હૈાય તે નિનજ હાય એવા નિર્ણય કરી લેવા એ સાહસિકતા છે.
For Private And Personal