________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૧ શિષ્ય-મારા પ્રશ્નને ઉત્તર તે હજી બાકી છે.
સૂરિ—હું તેજ વિષય ઉપર આવું છું. ન્હાવણ આવ્યું તે દિવસથી ગણતાં નવમી ને પંદરમી રાત્રિયે આનંદપૂર્વક દંપતીને સમાગમ થાય તે સુંદર કન્યાની પ્રાપ્તિ થાય. તેમાં પણ જે પંદરમી રાત્રીએ ગર્ભ રહે તે મહા ભાગ્યશાળી, રાજતંત્ર ચલાવનારી, રાજ્ય સુખમાં વિલસનારી, વિશેષ પુણ્ય ઉપાર્જન કરનારી, પતિવ્રતા તથા બહાદૂર-રૂપ ગુણવંત પુત્રી પેદા થાય છે. પાંચમી રાત્રીએ ગર્ભ રહે તે પણ પુત્રને જન્મ આપનારી પુત્રી થાય છે. સાતમી રાત્રી ગર્ભને માટે અનિષ્ટ છે એટલે કે તે રાત્રીએ જે ગર્ભ રહે છે તેથી વાંઝણ કન્યા પેદા થાય છે. નવમી રાત્રીય સુંદર, સિભાગ્યવતી વિદ્યાવંતી વીરબાળા થાય છે, અગીયારમી રાત્રીય અધમી કન્યા થાય છે, તેરમી રાત્રીકે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરનારી કન્યા ઉદ્દભવે છે. આ ઉપરથી જોઈ શક્યા હશે કે સદ્ગુણવતી અને વિદ્યાવતી પુત્રીને માટે તે નવમી અને પંદરમી રાત્રી જ સર્વોત્તમ છે.
શિષ્ય-પુત્પત્તિના સંબંધમાં એવી કંઈ વિધિ છે ?
સરિ-પુત્ર પેદા કરવાની જીજ્ઞાસા હેાય તે છઠ્ઠી, આઠમી, દશમી, બારમી, ચિદમી અને સેળમી રાત્રી દંપતીને સમાગમ ઉપર કહ્યા નિયમ મુજબ થાય તે ભાગ્યવાન, ગુણવાન તેમજ રૂપવાન પુત્ર પેદા થાય એવું કથન છે. તેમાં પણ જે આઠમી રાત્રીએ ગર્ભ રહે તે પુત્ર બળવાન-બુદ્ધિમાન થાય, દશમી રાત્રે રહે તે શ્રેષ્ઠ ગુણવંત થાય, બારમી રાત્રીએ પુરૂષ
For Private And Personal