________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૩૭
ડાય, સામ્યગ્રહ જેવા કે બુધ, ગુરૂ, શુક્ર ને ચંદ્ર પહેલે, ચેાથે, સાતમે, દશમે, પાંચમે અથવા નવમે સ્થાને હાય અને ચંદ્રમા શુભ ગ્રહના યાગમાં હાય તેા પુત્ર જન્મ થાય છે. શિષ્ય-ઋતુકાળ પછી જ સમાગમ સેવવાને માટે પ્રમાધાયા હશે ?
વિધિ શા
સૂરિ-ઋતુકાળે પુરાણ લેાહી નાશ પામે છે અને નવુ લેાહી તેનુ સ્થાન લે છે. આ વખતે જો પુરૂષના વીર્ય નું સંમિશ્રણુ થાય તેા સ્ત્રીના ગર્ભાશયમાં પોતાના કર્મના વાથી જીવ અવતરે એ નિ:સ ંશય છે. આમાં કર્મના વશથી એ પ્રયાગ ખાસ યાદ રાખવાના છે. કર્મના વશથી જ પ્રાણી માત્રનું ભાવી ઘડાય છે. નસીબમાં જ સંતાન સુખ હાય તા તે મિથ્યા થતું નથી અને જો તેવું સુખ ન હેાય તા કર્મ ઉપર કાઇના અધિકાર ચાલતે નથી. હું ધારૂ ંધ્યું કે આ વાત તમને વધારે વિવેચન દ્વારા સમજાવવાની કશી જરૂર નથી.
શિષ્ય-ખરૂં. કર્મ, ભાવી અથવા અદૃષ્ટ તે સર્વ માં પ્રધા ન પડ઼ે જ છે. સ્ત્રીના રકત અને પુરૂષના વીર્યમાં ન્યૂનાધિકતા હાય તા તેનુ શું પરિણામ આવે?
સૂરિ–સભાગને સમયે જો સ્ત્રીનુ લેાહી અધિક હાય તે કન્યા થાય અને પુરૂષનું વીય અધિક હાયતા પુત્ર થાય. જે સ્ત્રીનું લેાહી અને પુરૂષનુ વીર્ય સરખું હોય તે તેથી જે સત તી થાય તે નપુંસક થાય એવા કેટલાકોના મત છે. એટલા માટે પુરૂષાએ વીર્ય વૃદ્ધીને માટે વીર્યનું રક્ષણ કરવુ જોઇએ.
For Private And Personal