________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સર
ભગ પાડવામાં આ
પર્વ ભાદ્રપદા
વિવેક વિલાસ. મયે મનુષ્ય પિતાના શીલ અને ધર્મને વળગી રહેવું જોઈએ. એ સિવાય બીજું કંઈ કહેવું પ્રાય: નિરર્થક થઈ પડશે.
શિષ્ય–આપે અગાઉ નક્ષત્ર સંબંધી વિચાર ચલાજવાનું કહ્યું હતું તે સ્મરણમાં હશે!
સૂર-હવે આપણે એ જ વિષય ઉપર આવીએ છીએ નક્ષત્ર મંડળના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. (૧) વિશાખા, (૨) ભરણી, (૩) પુષ્ય, () પૂર્વી શુની, (પ) પૂર્વા ભાદ્રપદા (૬) મવા અને (૭) કુત્તિ, આ સાત નક્ષત્ર અગ્નિ મંડળના નામથી ઓળખાય છે. (૧) ચિટા, (૨) હસ્ત, (૩) અશ્વિની, (૪) સ્વાતિ, (૫) મુનશી , (૬) પુનર્વસુ અને (૭) ઉત્તરા ફાગુનીએ સાત નક્ષત્ર વાયુમંડળના નામથી ઓળખાય છે. (૧) પૂવાષાઢા (૨) ઉત્તરા ભાદ્રપદા () અવેવા (૪) અદ્ધ, (૫) મૂળ, (૬) રેવડી (૭) અને શત તારકા એ સાત નક્ષત્ર વણ મંડળના નામથી ઓળખાય છે. (૧) અનુરાધા, (૨) અભિજન (૩) જા , (૪) ઉત્તરાષાઢા, () ધનિહા, (૬) રોહિણી અને (૭) શ્રવણ એ સાત નક્ષત્ર મહેંદ્રમંડળ એવા નામથી પરિચિત છે.
શિગ્ય–ઉત્પાતની સાથે એ મંડળને શું સંબંધ?
સર–ઉપાસની વ્યાખ્યા હું ધારું છું કે તમને એકવાર કહી ચુક્યો છું. ધરતીકંપ, ધૂળની વૃષ્ટિ, દિશાઓમાં દાહ, અકાળે વરસાદ એ બધા અણચિંતવ્યા બનાવેને ઉત્પાતના નામથી સંબોધવામાં આવે છે. હવે જો ઉત્પાત વિવિધ મંડળમાં હોય તે તેનું ફળ પણ વિવિધ પ્રકારે અનુભવાય છે. જેમકે
For Private And Personal