________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૧૬
વિવેકવિલાસ. તે પણ મહાભયંકર ગણાય છે. વળી બીલાડ, સર્પ અને માછલી
એ ત્રણ જ સિવાયના શેષ પોતાની જાતીના જીનું - માંસ ભક્ષણ કરતા નથી. છતાં જે ઉક્ત ત્રણ સિવાયના બીજા
છ પિતાની જાતિના છાનું માંસ ભક્ષણ કરતા દેખાય કિવા કાગડા જેવા જ પિતાનું ભણ્ય સંતાડતા દ્રષ્ટિગોચર થાય તે તેથી ધાન્યનો નાશ થાય એમ સમજી લેવું.
શિષ્ય–દેશને શીરે કઈ પ્રકારને મહાભય આવી પડી વાનો હોય ત્યારે પશુ-પક્ષીઓ અને અન્ય વસ્તુઓમાં કે ફેરફાર થાય? . સરિ-એ રાત્રિ સર્વ જગેએ ગાયને શબ્દ સંભળાય,
જ્યાં ત્યાં કલડ થાય, દેડકાને શીખ ઉત્પન્ન થએલી દેખાય, સફેદ કાગડા,શ્વાન, અને ગધાદિ પ્રાણુઓ અમ તેમ ભમ્યા કરે તે દેશને નાશ થાય છે પૂજવા યુગ પુષિ પૂજા ન પામતાં હલકા પુરૂષે પૂજા પામવા લાગે, હાથણીના ગંડસ્થળમાંથી મઢ ગરવા લાગે, શિયાળીયું દિવસે શબ્દ કરતું લાગે અને રાવીને વિષે તીતર પક્ષી બેલવા લાગે તે જગતમાં કોઈ પણ એક પ્રકારને મહા ભય આવવાનું છે એમ ધારી લેવું.
શિષ્ય–ઉત્પાતનું ફળ કયારે અને મુખ્યત્વે કોને સહન કરવું પડે?
સરિ–ઉત્પાતનું ફળ સામાન્યતઃ રાજાના અંતઃપુરમાં, નગરની સેનામાં, ભંડાર ખાનામાં, અશ્વશાળા કે હસ્તિશાળામાં, રાજાના ગુરૂએમાં, રાજામાં, રાજપુગમાં તેમજ પ્રધાન આદિ
For Private And Personal