________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ તરીકે જે પીપળે અકાળે ફુલ-ફળ પામે છે તે બ્રાહણને માટે ભયકારક ગણાય, ઉંબરાના વિષયમાં જે તેમ બને તે તે સત્રીને માટે અનિષ્ટ ગણાય, વડલાના સંબંધમાં જે એમ થાય તે તે વૈશ્યને માટે કષ્ટદાયક ગણાય અને જે પીંપરાણ માં એવી વિલક્ષણતા દેખાય તે શુદ્રને માટે ભયંકર ગણાય.
શિષ્ય–દેશમાં દુકાળ પડવાને હોય તે તેનું અશ સૂચન કેવી રીતે થાય? - સરિ–એવું સૂચન અનેકનિમિત્તો દ્વારા મળી શકે છે. નક્ષત્ર મંડળની ગતિવિધિ પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. નક્ષત્ર સંબંધી સ્પષ્ટીકરણ કરતી વેળા હું એ વાત વિસ્તારથી જણાવીશ. પશુ-પક્ષી અને વ સ્પતીના આશ્ચર્યજનક ફેરફાર ઉપરથી પણ એવી આગાહી મળી શકે છે. ઉદાહરણ જે વૃક્ષ ઉપર બીજું વૃક્ષ ઉગે, એક પત્ર ઉપર બીજુ પત્ર પિષણ પામતું જિવામાં આવે, ફળ ઉપર ફળ અને કુલ ઉપર કુલ ઉગેલું દેખા૫ તે જગતમાં મહોટે ભયંકર દુકાળ પડે એમ મનાય છે તે જ પ્રમાણે જે સમયે ગધેડું ભુંકતું હોય તે સમયે ગધેડાની સાથે જ જે કેઇ બીજે નખવાળે જીવ મુંકવા લાગી જાય તે તે દુષ્કાળની ભવિષ્યવાણી ભાખે છે એમ સમજવુ એક જતિના જી અન્ય જાતિના છ સાથે ભાષણ કે મૈથુન કસ્તાં નથી, છતાં જે તે પ્રસંગ પ્રત્યક્ષ દેખાય તે તેને અનિષ્ટ ભાવીની સાબીતી માની લેવી જોઈએ. અન્ય જાતિના જીથી ભિન્ન જાતિના છાને વિષે સંતતી થાય અને ગધેડી વીઆતી દેખાય
વિમા માટે
-
-
-
-
-
-
-
-
-
-
તે હોય તે જ હતા
For Private And Personal