________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪
વિવેક વિલાસ. યેલો છે. એ પાયામાં સડે દાખલ થતાં પ્રજા ધીમે ધીમે વિનાશ તરફ પગલાં ભરે એ સર્વ ડાહ્યા પુરૂષને એક મત છે.
–વષકાળમાં જે ઈન્દ્રધનુષ્ય દેખાય છે તે પરથી કઈ અનુમાન નીકળી શકે ખરું?
સરિ–જે એ ઈન્દ્રધનુષ્ય દિવસે સૂર્યની સન્મુખ દેખાય તે તેમાં કંઈ દેવું નથી. કારણકે તેમ બનવું એ સ્વાભાવિક છે. પરંતુ એજ પ્રકારની સ્થિતિ જો રાત્રીએ દેખાય છે તે અશુભ સમજવું. એમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રને માટે ભિન્નભિન્ન રંગેનું કથન કરવામાં આવ્યું છે. અર્થાત્ રાત્રીના ભાગમાં એ ઈન્દ્રધનુષ જે સફેદ દેખાય તે બ્રાહ્મણને, રાતું
ખાય તે ક્ષત્રીયને, પીળું દેખાય તે વૈશ્યને તથા કાળું દેખાય તે શુદ્રને નાશકારક થઈ પડે.
શિષ્ય–જેમ ઈન્દ્રધનુષના સંબંધમાં તેમ વનપતાના વિયમાં પણ કંઈ વેચિ જોવામાં આવે છે? ' સૂરિ–જે વૃક્ષને અકાળે કુલ તથા ફળ અાવે તે રાજકંતિને સમય નજીક આવી પહેચેલે સમજ. અહીં એક સામાન્ય નિયમ લક્ષમાં રાખવાનું છેઉક્ત દુર નિમિત્તે જે અલ્પ પ્રમાણમાં હોય તે ઉપદ્રવ અપ પ્રમાણમાંજ સંભવે, અને જે પ્રચુર પ્રમાણમાં હોય તે ઉપદ્રવ પણ પ્રચુર માત્રામાં દેખાવ દ ધનુષના રાતા પીળા રંગે ઉપરથી વિવિધ કોમનાં ઉપદ્ર કળી શકાય છે, તેવી જ રીતે વનના વિચિત્રતાવાળા ફળ, ફુલો ઉપરથી પણ વિવિધ વર્ણના કોકળી શકાય છે. દાખલા
For Private And Personal