________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સર
વિવેક વિલાસ.
સુરનિમિત્તક્રમની કેટલીક ખાસ વાત હજી પણ પ્રચલિત હોય એમ જોવામાં આવે છે. બુદ્ધિશાળી કિવા અનુભવી પુરૂષા ચાક્કસ ચિન્હોની ખારીક પરીક્ષા કરી દેશ કે ગામનું કલ્યાણુ કિવા અકલ્યાણુ અગાઉથીજ ભાખી દે છે. પરંતુ એટલું યાદ રાખવુ જોઇએ કે એવા નિર્ણય ગાંધવા એ ઊતાવળીયા કિવા અપદશી મનુષ્યાનુ નામ નથી. તેમાં સૂક્ષ્મ તર્ક અને વિવેચનાની તેમજ સયત મનેાભાવની બહુજ જરૂર પડેછે. પ્રત્યેક ચિન્હનુ યથ: ૧૫ લક્ષમાં ભાવી જાય તેા તે ચિન્હ ઉપરથી પરિણામ શું આવશે તે સહેલાઈથી કહી શકાય.
શિષ્ય—રાષ્ટ્રને શિરે કાઇપણ પ્રકારના ઉપદ્રવ આવી પડવાના હાય અથવા તા શહેરમાં કંઇ ઉત્પાત થવાના હાય તા ને કેવા ચિન્હા ઉપરથી પારખી શકાય ?
સૂરિ—પરંતુ તે પહેલાં ઉત્પાત કેને કંડેવાય તે સ્પષ્ટ કરવુ જોઇએ. જે વસ્તુ હંમેશા પોતાના સ્વરૂપમાં રહેતી હોય તેમાં અકસ્માત ક્રૂર થઈ જાય તેને ઉત્પાત કહેવામાં આવે છે. આવા ઉત્પાતા એક નહીં પણ અનેક પ્રકારના હોય છે. ઉત્પાતના પરિણામે દુર્ભિક્ષ, રાજ્યનાશ, પ્રજાનાશ થા દેશની ખર
બાદી થાય.
શિષ્ય—હવે રાષ્ટ્રને વિષે ઉપદ્રવ થવાના હૈ:ચ, નગરના નાશ થવાના હોય, મહા સંગ્રામ થવાના હોય અથવા દેશ ભગ
For Private And Personal