________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
ર ગૃહસ્થચિત જોગવાઈ મળી શકતી હોય તે દેશમાં મનુષ્યો વાસ કરે તે તેઓ એકંદરે બહુ સુખ લેગવી શકે, એ નિઃસંદેહ છે.
શિષ્ય–દેશમાં વસતાં શું માત્ર એટલી વાતનો વિચાર કરે !
સૂરિ–નહીં. તે ઉપરાંત બીજી ઘણી બાબતે છે કે તેને વિચાર ડાહ્યા મનુષે પોતાની મેળેજ કરી લે છે. દાખલા તરીકે જયાં ગુણ લોકો વસતા હોય, સત્યને અને ગુણને આદર
તે હે, જયાં પવિત્રતા અને પ્રતિષ્ઠાને આંચ અવે એ ભય ન હેય, જ્ઞાન કિંવા સાધુ-સમાગમને લાભ મળવાની સગવડ હોય એવા સંગે બુદ્ધિમાન મનુષ્યએ શેાધી કહાડવા જોઈએ, કઈ ચક્કસ દેશમાં વસતા પહેલાં દેશની સીમા, દેશના રાજાની રીતભાત, પિતાની જ્ઞાતી અને સ્વધર્મીઓની સંખ્યા તેમજ મિત્ર અને શત્રુઓનું સ્વરૂપ બરાબર તપાસી લેવું. જયાં રજા છેક બાળક અવસ્થામાં હોય, કિંવા મૂર્ખ હોય; જ્યાં એક કસ્તા અધિક રાજાઓનું શાસન ચાલતું હોય અથવા તે સીયારાજ્ય જેવું હોય તે દેશમાં વસવું નહીં.
શિષ્ય–પિતાના આવાસના–વસવાના સ્થાનક્ના અને સમગ્ર દેશના કલ્યાણને અર્થે નિમિત્ત જેવાં એમ મેં પૂછે સાંભળ્યું હતું. પ્રથમના સમયમાં એવા નિમિત્તીઆઓ મળી આવતાં અને તેઓ જે વાત પ્રકટ કરતા તે પ્રાય: સેળે સેલ આના ખરી કરતી, એ નિમિત્ત શાસ્ત્રને શું છેક લેપ થઈ
હશે?
For Private And Personal