________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૯
તિમય બનાવવું, તેમ નહીં તેા ખાર માસમાં ચાતુર્માસના ચાર માસ ધર્મદ્યોગ અર્થે વીતાવવા અને એટલું શુ ન અને તે વૃદ્ધષય થતાં અવશ્ય આત્મહિત સાધી લેવું. હું આગળ જ કહી ગયા છું કે આ છેલ્લી તક ભાગ્યયેાગે જ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થવા છતાં પણ તેના સદુપયોગ કરી લેવાની તક ત તે કોઈ વિરલ નરને જ મળી શકે છે. આ બધી બાબત એવી છે કે તેના નિણ ય સ મનુષ્યે પોતપોતાની ઇચ્છા-અનુકુળતા અને સંયોગા પ્રમાણે કરી લેવા જોઇએ. એમાં અમારા ઉપદેશ લગભગ નિશ્ર્ચક થઈ પડે એવા ભય રહે છે.
શિષ્ય—લની આખરે ધર્મ કૃત્ય કરવાની ખાસ સાવચેતી રાખીશ. પણ તેના સ્પષ્ટ નિર્દેશ થઇ જવા જોઇએ.
સૂર—એ સંબધી વિસ્તૃત ચર્ચા આપણે અન્ય કાઇ પ્રસંગે કરીશુ. હાલ તુરત તા એટલુ જ કહેવુ ખસ થશે કે કલાનાન મનુષ્યએ આ ભવમાં એવી કઈ વસ્તુ પ્રાપ્ત કરી લેવી કે જેથી મરણ પામ્યા પછી પણ પત્રિ જન્મનિશ્ચયથી મળી શકે, પોતાના વધમી ભાઇએની તથા નિમહારાજ એની એવી સેવા–સુ ુષા અને ભક્તિ-પૂજા કરવી કે જેથી આપણેા આત્મા પમ પ્રસન્નતા પામી શકે. વિવેકી પુ ષો પેાતાના વૃદ્ધ માતપિતાની સેવાચાકરી કરવાનું ભૂલતા નથી તેમ તેમને દ્રી યાત્રા વગેરે કરાવી સપુત તરીકેની કીર્ત્તિ મેળવવામાં પ્રમાદ
૧૪
For Private And Personal