________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ. મુખ્ય સ્થાનેમાં ઉત્પન્ન થાય છે. ઉત્પાતનું ફળ ક્યારે મળે એ પ્રશ્નના સંબંધમાં જણાવવાનું કે કાંતે એક-બે માસમાં, એક વર્ષમાં કિંવા પ્રસંગે છ મહિનામાં કે પખવાડીઆમાં પણ ફેબને આભાસ પ્રકટ થાય. જો તેમ ન બને તે એ ઉત્પાન વ્યર્થ ગયે જાણ અને અનિષ્ટ ખરૂં પડે તે તેની શક્તિ માટે પૂજા પ્રભાવના જેવા ધર્મકુ કરી તેની શંતિ કરાવવી એ જ ઉચિત છે.
શિગ્ય–શુકન શાસ, તિષ શા તથા અન્ય અન્ય શાપોના કથન વિ દ્ધ દેશમાં ઉપદ્રવ થતો જોવામાં આવે છે તેનું શું કારણ?
સ ર–એ દેશની માઠી અવસ્થા જ સૂચવે છે. ભાવી ઉપર કોઈને અધિકાર ચાલતું નથી એ વાત તો તમે વાર સાંભળી હશે. મનુષ્યનાં ભાગ્યેજ જો બુરાં હોય તો શુકનશa -નિમિત્તશાની અનુકૂળતા પણ કંઇ કામ આવતી નથી. તેવીજ રીતે જે દેશના ભાગ્ય પરવાર્યા હોય તે નિમિત્ત, શુકન, દેવીદેવતા કે તિ, મંત્ર વિગેરે પણ કંઈ ફળ આપતા નથી. આમ થાય છે ત્યારેજ ભ વી કેટલું પ્રબળ હોય છે, તેને ખ્યાલ બાળજી કરી શકે છે તે છતાં એટલું તે ચક્કસ જેવું જ લાગે છે કે દેશને નાશ થવાને હોય તે પહેલાં ઘણા ઉપદ્રવ અને અશુભે વિવિધ રૂપે દેખાવ દે છે. દુનું જોર દેશમાં વધી પડે છે. અનીતિ અને અનાચારનું રાજ્ય ફેલાતું જાય છે. એક દેવતા અન્ય દેવતાનું સ્થાન પડાવી લે છે. આવા અણીના સ
For Private And Personal