________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
મ
થવાના હાય તા તે કેવા નિમિત્તો ઉપરથી જણાય તે અનુક્રમે જણાવવાની કૃપા કરશેા.
સૂર-જ્યાં ચિત્રામણની અથવા મદિરમાંની પ્રતિએના સ્વરૂપમાં કઇ ફેરફાર થઈ જાય, અથવા તે એ સ્વરૂપમાં કઇ વિચિત્રતા દાખલ થઇ જાય તથા મંદીરની ખ્ત ઉપર ચઢ તી દેખાય તે ત્યાં રાષ્ટ્ર વિગેને કોઇ ચે!ક્કસ પ્રકારના ઉપદ્રવ સહન કરવા પડે. બોજી જ્યાં જળચર જીવા ભૂમિ ઉપર અને ભૂચર જીવા જળમાં ચાલતા જોવામાં આવે. નગરના જીવા જંગલમાં સ્વાભાવિક રીતે હરતા-ફરતા દેંગાર થાય, શિયાળીયાં અને કાગડાએ.ના કાલાહલથી દિશાએ શબ્દાય માન ઇ રડે, એવી જાતના વિશ્વક્ષણુ-વિચિત્ર ક્રમ થાય તે નગ રના નજીકના ભવિષ્યમાં નાશ થાય એવુ નિમિત્ત શાનું કથન છે. વળી છત્ર, કેટ, સેન! વિગેરેમાંથી કાઇને અગ્નિના ઉપદ્રવ થાય તે રાજાને શિરે કેાઇ અક્ત આવી પડે. હથીયારો મળતા દેખ ય અથવા હથોપારા પડ્યા પડ્યા મ્યાનમાંથી અડાર નીકળી જાય તે સમજવું કે થે!ડા જ વખતમાં યુધ્ધ સગ્રામ થવા જોઈએ. દેશભ’ગનું લક્ષણ તો ખડુજ સ્પષ્ટ છે. અર્થાત્ મનુષ્યેામાં જ્યારે અન્યાય, દુરાચાર, પરપીડન અને પાખડીપણ અતિશય માત્રામાં વૃદ્ધિ પામે ત્યારે એ દેશમાં મહા અન મારી ઉત્પાત થાય એમાં કઇ શક નથી. ધર્મ–સદાચાર અને ન્યાય—અહિંસા ઉપરજ પ્રશ્નની સ્થિતિના પાયા નંખા
For Private And Personal