________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૯૩ દિવસ એટલાં વાનાં ન હોય તેમજ તેવા સદભાગી બાળકના પ્રસવ વખતે માતાને બહુ કષ્ટ પણ અનુભવવું ન પડે.
| શિષ્ય-પણ ધારો કે તે જ નક્ષત્રો હોય, તે પછી તેનું પરિણામ કેવું સંભવે ?
સૂરિ–પહેલા આટલી વાત લક્ષમાં રાખે કે ચંદ્રને એક નક્ષત્ર ભગવતાં આશરે સઠ ઘડી લાગે છે. નક્ષત્રના ભાગ કાળના ચોથા ભાગને પાયે કહે છે. આ રીતે જોતાં આસરે પંદર ઘડીને એક પાયે લેખાય. હવે, મૂળ નક્ષત્રને પહેલે, બીજો તથા ત્રીજો પાયે અનુક્રમે પિતાને, માતાનો તથા ધનને નાશ કરે છે. પાયે શુભ ગણાય છે. આલેષા નક્ષત્રને પહેલે પાયે શુભ ગણાય છે, જ્યારે બીજો, ત્રીજો તથા ચોથે પાયે અનુક્રમે પિતાને, માતાને તથા ધનને નાશ કરે છે. મૂલ નક્ષત્રનાં ત્રીસ મુહૂર્તમાં પહેલે, બીજા, છઠે, આઠમે, નવમે ગ્રેવીસમે, તથા અઠાવીસમે મુહૂર્ત જન્મને સમયે હેાય તે તે દુ:ખદાયી જાણ. (બે ઘડીને એક મુહૂર્ત ગણાય.)
શિષ્ય-કેટલાક જ્યોતિષીઓ, વ્યભિચારથી ઉત્પન્ન થયેલી સંતતીનું અનુમાન બાંધે છે તે કઈ રીતે બાંધતા હશે?
સૂરિ-જો જન્મ સમયે રવિ, મંગળ, શનિ એમાંથી એક વાર, અપૂર્ણ નક્ષત્ર અને ભદ્રા તિથિ–બીજ, સાતમ કે બારસ એ ત્રણેને ચોગ થાય તે ઉત્પન્ન થયેલી સંતતી ઘણુંખરૂં ત્યભિચારથી થયેલી મનાય છે. તે ઉપરાંત જો લગ્ને રવિ તથા ચંદ્રમા હાય, લગ્નને સ્વામી તથા ગુરુ લગ્નને જુવે નહીં અને ચતુર્થ
ખદાયી જાણ. તિષીએ જતા હશે,
For Private And Personal