________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સવાદ.
શિષ્યગ્રીષ્મ ઋતુમાં કેવી રીતે વર્ત્તવું? સૂર—આ ઋતુમાં સૂર્ય, ભૂમિના સર્વ રસાને ખેંચી
લેવા પ્રયત્નશીલ રહ્યા કરે છે. શરીરમાંથી ખળ ઓછુ થતું હોય એવા ભાસ થયા કરે છે. ગ્રિષ્મમાં મધુર, શીતળ, સ્નિગ્ધ, પાતળુ તથા જલદી પચી જાય એવું ભાજન ઉપાદેય ગણાય છે. ભેંસનું દૂધ, ઉત્તમ ચાખા તથા ધી જેવાં દ્રવ્યો ખાવાથી શરીરનું ખળ સચવાઇ રહે છે. દહીં અથવા છાસ ઉપર જે પાણી દેખાય છે તેમાં કેટલાકેા સાકર મેળવી તેવુ પાન કર છે. શીખ'ડ જેવા ભેાજનાથી તથા ઠંડા શરખતાથી ગ્રીષ્મની ગરમી કેટલેક અંશે ઓછી કરી શકાય છે. વિલાસી સ્ત્રી-પુરૂષ ગ્રીષ્મની ચાંદનીમાં ફરવાનું, ઉદ્યાનામાં વિહારવાનુ અને સુગ પીવાળા ખાન-પાન લેવાનું ખાસ કરીને પસંદ કરે છે. ધરતી જ્યારે સૂર્યના તાપથી તપી રહી હૈાય તે વખતે લતા-મંડળમાં પડ્યા રહેવ!નું અથવા ફુવારા પાસે જઇ પોતાની પ્રિય સ્ત્રીના અગરૂપ વેલીના સ્પર્શથી શાંતિ પ્રાપ્ત કરવાનું કયા ગ્રહસ્થ ન ઈચ્છે ? જળથી ભીંજાવેલા વીંઝણાના પવન કુંવા ઉદ્યાનની ઠંડી લહરી આ ઋતુમાં મનને અતિશય આમાદ ઉપજાવનારી થઇ પડે છે. પવનથી આનઃ ઉપજાવતી તથા ચંદ્રમાના કિરસુથી શાભતી અગાશીમાં શરીરે સુગ ંધી પદાર્થો ચાળી ગૃહસ્થા અને ગૃહિણીઓ રાગી નિ મન કરે છે. બુદ્ધિશાળી મનુષ્યાએ આ ઋતુમાં અતિ ખાટા, કડવા, અને ખારા એ ગણુ રસ તથા ગરમાગરમ ભાજન ન કરવાં. વ્યાયામ તથા ઉદ્યમમાં બહુ
For Private And Personal
૨૦૧