________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦૨
વિવેક વિલાસ.
આળસ્ય ન સેવવુ. ગ્રીષ્મમાં દ્રાક્ષના મનેહર સરખતા, સફેદ તથા મુલાયમ વસ્ત્રો, સુગંધી વિલેપના અને જળાશયેા વિગે વસ્તુઓ મુનિઓના મનને પશુ વિહ્વળ કરી દે છે.
શિષ્ય—વર્ષા ઋતુમાં રાગના પ્રકા. અકસ્માત્ વી પડે છે તે શાથી ?
સૂરિ—કારણ કે એ ઋતુમાં વાદળાના પવનથી, ભૂમિની અંદરથી નિકળતી ખાથી અને જળિષ...દુના યાગથી મનુષ્યન વાતાદિ દાષા પ્રકાપ પામે છે. એક તા ગ્રિષ્મના અસહ્ય તાપથ મનુષ્યના દેહ દુ ળ થઈ ગયેલા હાય અને તેમાં આવા પ્રકાપ થાય એટલે ઘેર ઘેર માંદગીના ખીછાના પડે એમાં કઇ નવાઇ નથી; પરંતુ જો ખરાખર આજ વખતે વાત, પીત્ત, કફ઼ે તથા રસરકત પ્રમુખ ધાતુઓને સામ્ય સ્થિતિમાં રાખવાના પ્રયત્ન કરવામાં આવે તેા પ્રકૃતીમાં ગંભીર ફેરફાર ન થાય. ઋતુચર્યાના નિયમે લેાકો લક્ષમાં રાખે તો મને ખાત્રી છે કે કેટલાક વર્ષોમા અને ઉપદ્રવા તત્કાળમાં જ દૂર થઇ શકે.
શિષ્ય—ત્યારે વર્ષાઋતુમાં ખાસ કરીને કઈ જાતની સાવચેતી રાખવી જોઇએ ?
સૂરિઆ ઋતુમાં કુવાનું તથા પુનર્વસા નક્ષત્ર બેઠા પછી જ વરસાદનું પાણી પીવું. તળાવનુ તથા નદીનુ પાણી પીવુ આ ઋતુમાં હિતકારક નથી. ગ્રિષ્મમાં જળક્રિડા કરવાની જે ટેવ પડી ગઇ હાય તે વર્ષોના પ્રારંભથીજ દૂર કરી દેવી. અતિ ઉશ્ર તડકામાં હરવા કવાનું, વાદળીયા તડકામાં મુસાફી કરવાનું માંડી વાળવું જોઇએ, અથવા તા એ તાપથી બચતા
For Private And Personal