________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૯૬
વિવેક વિલાસ. શિષ્ય નિદ્રા વખતે નાડી તથા ઇઢિયે શું કામ કરતી હશે?
સૂરિ તે વખતે સંજ્ઞાવાહક સ્ત્રોત–નાડીઓ કફથી ભરાઈ જાય છે અને ઇન્દ્રિયે દિવસના શ્રમને લીધે એટલી બધી થાકી ગયેલી હોય છે કે તે પોતાનું કામ બંધ કરે છે; છતાં મન તે તે વખતે પણ પિતાનું કામ કર્યા જ કરતું હોય છે. આપણને જે સ્વપ્ન આવે છે તે કેટલીકવાર આ તરંગી મનના જ પ્રતાપે હોય છે. મન જે ઘડા ગંઠતું હોય છે તેને આભાસ આપણે સ્વપ્નાવસ્થામાં જોઈ શકીએ છીએ. શિષ્ય–નિદ્રા કેવા પ્રકારની હોય તે તે શ્રેષ્ઠ ગણવી?
સરિ–જે નિદ્રામાં કઈ પણ જાતને વ્યાઘાત ન થાય, જે નિદ્રા ફેફસા જેવા ઉપગી અવયને આરામથી કામ કરવા દઈ શરીરના થાકને દૂર કરે તે નિદ્રા ઉત્તમ જાણવી. અમૃતના સીંચનથી જેમ લતા-વૃક્ષ હંમેશા લીલાં અને હરાભર રહે છે, તેવીજ રીતે ઉત્તમ પ્રકારની નિદ્રાથી મનુષ્યનાં તન-મન પણ પ્રકુલ્લિત અને આરોગ્ય રહે છે/સારી નિદ્રાલેનારા મનુષ્ય લાંબુ આયુષ્ય અને આરેગ્ય ભગવે છેતેથી ઉલટું અતિ વ્યાકુળતાવાળી તથા સમય વગરની નિદ્રા કાળ રાત્રિની ગરજ સારે છે. નિદ્રા નહીં આવવાથી મનુષ્ય બેચેની અને ગમગીનીમાં રાત્રી પસાર કરે છે અને તેથી તેના આયુષ્યને તથા આરોગ્યને પણ ક્ષય થાય છે. કેટલાક લોકો રાત્રે ઉજાગરાઓ કરી તન-મનની પાયમાલીને આમંત્રણ કરે છે તે ઈચ્છવાયેગ્ય નથી. રાગીને
સ
'
For Private And Personal