________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૯૭
સમય નિદ્રા અને ધર્મ ધ્યાન માટે જ નિર્માણ થયેલા છે. તેને જે પુરતા લાભ નહીં લેતાં વ્યસનમાં કે વ્યભિચારમાં વ્યતીત કરે છે તે આ ભવમાં રાગ—શાકને વ્હારી લે છે, એટલુ જ નહીં પણ પરભવમાં ચે તે પાપાનુ અતિ ઉચ્ચ પ્રાયશ્ચિત્ત તેમને કરવું પડે છે. રાત્રીના સમય જો શાંતિમાં અને ધર્માન ંદમાં પસાર થાય તેા ખીજા દિવસના પ્રકાશ મનને આહ્લાદ આપનારા થઈ પડે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે રાત્રીના ઉજાગરા તે ક્ષ-લુખ્ખા અને દિવસની નિદ્રા તે સ્નિગ્ધ -ચીકણી, ગણાય છે. દિવસે બેસી રહેવુ અને રાત્રીએ ઉદ્યમ કરવા તે રૂક્ષ-સ્નિગ્ધ ગણાય છે.
શિષ્ય—શું ત્યારે દિવસે કદિ પણ નજ સૂઇ રહેવુ એમ આપ કહેવા માગો છે.
સર—ક્રોધ, ભય, શેક, મદ્યપાન, સ્ત્રી સભાગ, ભાર વડન તેમજ વાહનમાં બેસી રહેવાથી અને અતિ થાક લાગવાથી દિવસે સૂઈ રહેવામાં હરકત નથી. અતિસાર, શ્વાસ, તથા હેડકી આદિ રોગોથી પીડાતા; ઘરડા, ખાળક, દુલ, માંદગી ભાગવવાથી ક્ષીણ થયેલાઓને તેમજ ક્ષુધા, તૃષા, શૂળ વિગેરે રાગેાથી પીડાયેલા અને અજીર્ણાદિ રાગેાથી ઉપદ્રવ પામેલા મનુષ્યાને દિવસના કે!ઇ પણ ભાગમાં સૂઈ રહેવાને હરકત નથી. કારણ કે નિદ્રા લેવાથી ઉપર જે રાગી કહ્યા તેમના શરીરમાંના વિષમ અનેલા ધાતુ સમ અને છે અને તેથી શરીરને પુષ્ટિ મળે છે. નિદ્રાથી રસ, ધાતુ સ્નિગ્ધ બને છે અને
For Private And Personal