________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૯૨
વિવેક વિલાસ.
આઠમે મહિને તે એજ તથા આહાર ગ્રહણ કરવા લાગે છે. એવી રીતે ગર્ભાવાસમાં રહેલા જીવ ર૭ાા ( અસા સાર્ડી સીત્તાતેર ) દ્વીવસ વ્યતીત કરે છે.
શિષ્ય–ગર્ભાવસ્થામાં તેની અવસ્થિતિ કેવા પ્રકારે હાય ? સૂરિ–ગર્ભ માં રહેલા જીવ માતાની પીઠ તરફ નીચે મુખ કરી, એ હાથ માથે જોડી ઘણા દુ:ખમાં દિવસે નિર્ગમન કરતા હાય છે. ગાવાસના દુ:ખા—દર્દીના અહેવાલ ઘણા ખરા આ ચાર્યાએ વિસ્તારથી વર્ણવ્યો છે. તે વાંચતાં એવુ ગર્ભાવાસનુ કષ્ટ પુન: આત્માને ન સહન કરવું પડે એવી પ્રાર્થના કરવી જે ઇએ. જન્મ અને મરણનાં દુ: ખેા ખરેખર ઘણાં ત્રાસ દાયક હોય છે. તેના વાંચન અને શ્રવણથી વૈરાગ્ય ભાવ સહેજે ઉત્પન્ન થાય છે; પણ તે વાત જવા દઇએ. ગર્ભાવાસમાં રહેલા જીવ માતાના જઠરાગ્નિથી જ પરિપકવ થાય છે. માતાના આરામ અને શ્રમની અસર તે ગર્ભ સંપૂર્ણ પણે અનુભવે છે. માતા જાગતી હાય તે વખતે ગર્ભ પણ જાગતા હાય છે અને માતા સૂતીહાય તે વખતે ગર્ભ પણુ અ રામ કરતા હેાય છે. માતાના સુખે સુખી અને માતાના દુ:ખે દુ:ખી થવાનુ તે ગર્ભના ભાગ્યમાં નિર્માણ થઈ કર્યુ હાય છે.
શિષ્ય-બાળકના જન્મ વખતે રહેલાં ગ્રહ-નક્ષત્ર ઉપરથી કઈ સૂચના મળતી હશે ?
સૂરિ ભાગ્યશાળી મનુષ્યના જન્મને સમયે ગ ડાન્સ, મૂળ નક્ષત્ર, અશ્લેષા નક્ષત્ર, અવળે સ્થાને પડેલાં ગ્રહુ તથા ખરાખ
For Private And Personal