________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૫
દેખાય છે. ( ૮ ) ઉનવા થઈ આવતાં સગલો હેરાન થાય છે. (૯) ઉંઘ વધી પડે છે અથવા આછી થઇ જાય છે. ( ૧૦ ) કાળજામાં બળતરા થાય છે. (૧૧) મ્હાંમાંથી લાળ પડવાથી કંટાળેા આવે છે. ( ૧૨ ) દાંતમાં દુખાવા થાય છે અને તે અસહ્ય વેદના ઉપજાવે છે. (૧૩) ભૂખમાં ફેરફાર થાય છે, મતલબ કે તે વધી જાય અથવા આછી પણુ થઇ જાય. ( ૧૪ ) દાહંદ કિવા જેને ભાવા–અભાવા કહેવામાં આવે છે તે ઉદભવે છે અને તે મનને વાળવા છતાં ઈચ્છા પૂર્ણ કરવા ફાંફાં માર્યા કરે છે. શિષ્ય-ભાવા–અભાવા ઉપરથી ગર્ભની પ્રકૃતી જાણી શકાય એ વાત સત્ય છે ?
સાર એમ કહેવામાં આવે છે કે જેવા ગર્ભ હાય છે તેવા જ દોહળે! ઉત્પન્ન થાય છે. અર્થાત જો ગર્ભ અકમી હાય તો દોહળા પણ એવા જ થાય છે; એટલે કે ગર્ભાવતીને જીવ હિંસા અને દુષ્કૃત્યા કરવાના ભાવ થાય છે. રાખ–ઝીંકરા--ધૂળ --માટી ખાવાના હડકવા હાલે છે. તે સકમી હાય તેા સુદર ફળ-મેવા-મીઠાઇ તીર્થ વ ંદન-દેવદર્શન-પૂજા-પ્રભાવના, દયા અને સત્કૃત્ય કરવાનાં ભાવ ઉત્પન્ન થાય છે. વળી એવું પણ અનુમાન આધવામાં આવ્યું છે કે પુત્રની માતાને પુરૂષ જાતીના પદાથોના અને પુત્રીની માતાને સ્ત્રી જાતીના પદાર્થોના દાહલા–મનારથ થાય છે. જે દાહલા થાય તે વશ્ય પુરા પાડવા જોઇએ, નહિંતર ગર્ભના નાશ અથવા કદરૂપે થાય.
શિષ્ય--ગર્ભકાળ કેટલી મુદ્દતના ગણાય અને તે ગર્ભ માં પુત્ર છે કે પુત્રી તે કેમ જણાય ?
For Private And Personal