________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૧
વિવેક વિલાસ.
થાય, ચૌદમીએ રાજા સમાન વૈભવ ભાગવનારા કિવા રાજ્યના લાક્તા એવા પુત્ર થાય, અને સેાળમીએ વિદ્વાન, વિનયી, સત્યવાઢી, ઇંદ્રિયાનું દમન કરનારા તથા સમસ્ત જીવને આશ્રય આપનારે પુત્ર પેદા થાય. સ્વરશાસ્ત્રનુ પણ વિધાન જાણવા જેવુ છે, સ્વરશાઅના નિયમ પ્રમાણે પુત્રીની ઇચ્છાવાળા પુરૂષાએ પોતાની ડાબી નાસિકા ચાલતી હૈાય તે વેળા અને પુત્રની ઇચ્છા વાળાએ પેાતાની જમણી નાસિકા વહેતી હાય તે વેળા બીજ નિક્ષેપ કરવા જોઇએ.
શિષ્ય-ખીજા શબ્દોમાં કહુ તા ચાથી છઠી ઇત્યાદિ એકી સંખ્યામાં આવતી રાત્રીયે ગર્ભ રહે તેા પુત્ર થાય અને પાંચમી–સાતમી ઇત્યાદિ એકી સંખ્યામાં આવતી રાત્રીયે ગર્ભ રહે
તે પુત્રી થાય, એવા આપના કથનના આશય હાય એમ હું સમજું છું. ગર્ભાધાન સંબંધી નક્ષત્રાની અસર પણ સારી માઠી થતી જ હશે ?
સરિ–એ વખતે મધા, રેવતી, મૂળ એ નક્ષત્રાના ત્યાગ કરવા જોઇએ. કારણ કે એ નક્ષત્રામાં રહેલા ગર્ભના જન્મ મૂળ અશ્લેષા નક્ષત્રમાં થાય છે અને તે નક્ષત્રમાં થયેલા જન્મ દુ:ખદાતા ગણાય છે. માટે તે ત્યજવા યાગ્યજ છે. ગર્ભાધાન નક્ષત્રથી દશમું જન્મનક્ષત્ર, જન્મ નક્ષત્રથી દશમ કર્મનક્ષત્ર, અને કર્મ નક્ષત્રથી પાંચમ' મૃત્યુનક્ષત્ર હાય છે, માટે તેઓના ત્યાગ કરવા એજ હિતાવહુ છે. સમાગમ સમયે પાપગ્રહા—જેવા કે રવિ, શની, મંગળ, રાહુ, કેતુ જો ત્રીજે, છઠ્ઠું અથવા અગીયારમે સ્થાને
For Private And Personal