________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૦
વિવેક વિલાસ.
વાસનાથી પ્રેરાઈ વિષય સેવન કરવું એ પિતાની મેળે પશુત્વને બહેરી લેવા જેવું છે. પુત્રને અર્થે જ લગ્ન કરવામાં આવે છે એ વિવાહ વખતે સ્ત્રી-પુરૂષ પરસ્પરને કેલ આપે છે. જેઓ એ પ્રતિજ્ઞાનું વિસ્મરણ કરે તેઓ પ્રતિજ્ઞા ભંગનું પણ પાપ વહોરે છે એમ કેમ ન કહેવાય? પુત્રને અર્થેજ સંગને અધિકાર છે, એમ કહેવાની મતલબ એવી નથી કે ગમે તેવાં રોગી અને ભીરુ પુત્રે ઉસન્ન કરવા માટે સંગ વિહિતકર્મ છે. પુિત્રને અર્થ અહીં સબળ, આયુષ્ય માન અને વીર્યવાન એ લેવાને છે. બાકી અપંગ, લૂલા–લંગડા, કાણું–બહેરાં બાળકો તે ભીખારીઓ અને નર પશુઓ પણ પેદા કરી શકે છે. પરંતુ તેથી તેને એ અધિકારને સદુપયોગ કરે છે એમ ન ગણી શકાય?
શિષ્ય–પુત્પત્તિ માટેજ વિષય સેવન છે એ વાત મારા લક્ષમાં આવી, તે સંબંધી બીજા ઉપ-નિયમ પણ હશે!
સૂરિ–સ્ત્રી જ્યારે પુષ્પવતી અર્થાત ઋતુવતી થાય અને ચોથે દીવસે એકાંતમાં સ્નાન કરી, પર પુરૂષનું મુખ જોયા વિના પવિત્રપણે રહે ત્યારેજ ઉત્તમ પુરૂ તેને સેવવા ગ્ય માને છે. ઉત્તમ લક્ષ વિનાને કામવિકાર હલકા-વ્યસની અને વ્યભિચારી મનુષ્યને જ હોય છે. એ વિકાર ધર્મ તથા ધન ઉભયને નાશ કરે છે. એટલા માટે ધર્મ તથા ધનને નાશ ન થાય એવી રીતે સ્ત્રી–સેવન કરવું એજ સુજ્ઞ ગૃહસ્થને ઉચિત છે. - રિષ્યિ—વિલક્ષ કામ વિકારથી ધર્મને તે નાશ થાય છે, કારણ કે જ્યાં અધર્મ કિવા પ્રતિજ્ઞાભંગનું પાપ હોય ત્યાં
For Private And Personal