________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૬
વિવેક વિલાસ. શિષ્ય-હું તે વિષય જ આજે ચર્ચવા માગું છું. પ્રજોત્પત્તિને મુખ્ય આધાર શેના ઉપર છે અને સબળ પ્રજા કેમ પેદા કરી શકાય એ વિષયની અવતારણ આજે બહુ ઉપયેગી થઈ પડશે એમ હું માનું છું.
સૂરિ–સબળ પ્રજાની ઉત્પત્તિ માટે બાળલગ્ન તથા વૃદ્ધલગ્ન આદિ કુરૂઢીઓને સર્વપ્રથમ તિલાંજલી આપી દેવી જોઈએ એમ હું અત્યાર આગમચ કહી ચુક્યો છું. બાળલગ્નની કુરૂઢીથી અપકવ ગર્ભાશયને પ્રજોત્પત્તિને અસહ્ય બોજો ઉઠાવ. પડે છે અને તેનું પરિણામ એ આવે છે કે જે પ્રજા ઉત્પન્ન થાય છે તે કાં તે ટુંકા કદની, નબળા બાંધાની કે બિકણ કે અલ્પાયુષવાળી થઈ મૃત્યુ પામે છે. એવી પ્રાથી નથી પતાનું હિત સધાતું કે નથી દેશનું કંઈ કલ્યાણ થતું.
શિષ્ય–સ્ત્રીનું ગર્ભાશય પ્રજોત્પત્તિ માટે કયારે ગ્ય થયું ગણાય ?
સૂરિ–અનુભવીઓનું કથન છે કે છત્રીસ વખત રજેદર્શન થયા પછી ઉત્તમ પ્રજા પેદા થવા લાયક ગર્ભાશય બને છે. તે પછી દરેક મહિને સ્ત્રી હતુવંતી થાય તે દિવસથી સોળ દિવસ સુધી સંસાર-વ્યવહાર કરવાની મર્યાદા સૂચવવામાં આવી છે. એ સેળ દિવસની મર્યાદાને ઋતુકાળ કહે છે, જે કૃષિકાર પિતાની વાડીમાં કુલ કે ઝાડ પતાં પહેલાં મેસમ અને નક્ષત્રનો વિચાર ન કરે તે તેને શ્રમ સાર્થક થતું નથી, તેવી જ રીતે ગ્ય તુકાળને વિવેક કર્યા વિના તુદાનને ઉપયોગ
For Private And Personal