________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. - સૂરિ-રજસ્વળા સ્ત્રી જે દિવસે વિશેષ સુએ તેતે ઋતુકાળથી પ્રાપ્ત થયેલી પ્રજા ઉઘણુસી થાય, જે તે કાજળ આંજે તે તેનાં સંતાને આંધળા થાય, જે તે રૂદન કર્યા કરે તે સંતતીની દ્રષ્ટી શક્તિ વિકાર વાળી થાય, જે તે સ્નાન કરે તે પ્રજા દુબળ પાકે, તેલ મદન કરે તે સંતતી કે–રોગ વાળી થાય, નખ ઉતારે તે ખરાબ નખ વાળી પ્રજા થાય, હસે તે છોકરાના હોઠ–દાંત તાળવું–જીભ વિગેરે અવય કાળાં થાય, બહુ બેલ બેલ કરે તે સંતતી પણ બહુ બેલી અને લબાડ થાય” ઘાંટા કહાડીને બોલે તે છોકરાં બહેરાં થાય, એવાં એવાં અનેક હેતુઓ આર્ય માં આપવામાં આવ્યા છે. સારાં સંતાનની ઈચ્છા રાખતી હોય તેવી સ્ત્રીઓએ ઋતુવાળા દિવસમાં બહુ જ શાંતિ અને મર્યાદાથી વર્તવું જોઈએ.' શિષ્ય-હતુ સ્નાનવિધિ પણ પ્રસંગોપાત જણાવશે?
સરિ-રજસ્વલા સ્ત્રીચોથે દિવસે સ્નાન કરે તે હતુ સ્નાનના નામથી ઓળખાય છે. ઋતુ દાનને સમય પણ એજ છે. પતિ પરાયણ સ્ત્રીએ એકાંતમાં સ્નાન કરી, સુંદર વસ્ત્રો પહેરી, અલંકારે ધારણ કરી, કપાળમાં તિલક કરી, પરપુરૂષનું મુખ નહીં જોતાં પિતાના પતિનું મુખ આનંદ-ઉલ્લાસ પૂર્વક નીહાળવું જોઈએ. શિષ્ય એનું શું કારણ?
સરિ-ઋતુ સ્નાન કર્યા પછી જેવા પુરૂષનું મહે જોવામાં આવે તેવાં જ સંતાન પેદા થાય એ નિયમ છે. હવે જે પતિ ગેરહાજર હોય તે શું કરવું એ પ્રશ્ન ઉદભવે છે. એવે વખતે
For Private And Personal