________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
ice
આ
કરવામાં આવે તેા ઉત્તમ સંતતી પ્રાપ્ત થઈ શકતી નથી. ધૈર્ય જેવુ તા એજ છે કે મનુષ્યા અનાજ અને ફળ-ફુલને માટે ચાગ્ય સમય અને ક્ષેત્રના બહુ જ ખારીક વિચાર કરી ખીજનિક્ષેપ કરે છે; પરંતુ જેના ઉપર મૂળ અને દેશની મહત્તાના ગંભીર આધાર રહેલા છે એવાં સતાનાના ખીજનિક્ષેપ માટે લેશ પણ વિવેક વાપરવામાં આવતા નથી.
શિષ્ય—એને માટે આપ કઇ આવશ્યક સૂચનાઓ કરા છે?
સૂરિશ્રીનું ગુહ્ય સ્થાન સંતાન પેદા કરવાનું ક્ષેત્ર છે અને પુરૂષનુ વીર્ય ખીજ સ્વરૂપ છે. ઋતુધર્મના પહેલા ચાર દિવસેામાં ગુહ્યાંગની શુદ્ધિ થવા સુધી સુઘડ સ્ત્રીઓએ આટલા નિયમા તે અવશ્યમેવ પાળવા જોઇએ કે જેથી પ્રજા એખ રહિત અને ખાડ–ખાંપણ વગરની થાય:રજસ્વલા સ્ત્રીએ હુમેશા તથા વિશેષે કરીને રાત્રીએ કઇ વસ્તુને અડકવું નહીં, સંધ્યા સમયે મ્હાર ફરવું નહીં, નક્ષત્રા જોવા નહીં, ધાતુના પાત્રમાં ભોજન કરવું નહીં, કુલાની માળા પહેરવી નહીં, આંખા આંજવી નહી, દિવસે.નિદ્રા લેવી નહીં, ચંદનાદિ સુગ ધી દ્રવ્યોનુ વિલેપન કરવું નહીં; સ્નાન વિગેરે કરવું નહીં, પુષ્ટી આપે એવુ અન્ન ખાવું નહીં, અરીસામાં પેાતાનુ મુખ નીહાળવું નહીં. પેાતાની ૠતુ દેવસ્થાન આગળ, ગાયાના વાડા આગળ, જડ ભરવાના સ્થળ આગળ નાંખવી નહીં.
શિષ્યએ નિષેધાના હેતુ પણ સમજવા જેવા જ હશે ?
૧૨
For Private And Personal