________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૩
સરિશિષ્ય સંવાદ. એમાં અજાણતા દાખલ થઈ ગયાં છે અને વળી તે વિના રેકટેક પુષ્ટ થતાં જાય છે એ ખરેખર શોચનીય છે.
શિષ્યએ સિવાય બીજા કયા દેશે છે?
સૂરિ–સ્ત્રીઓને માટે જે પોષાક નિર્માણ કરવામાં આવ્યું છે તે તેમના માનમરતબાને બંધ બેસત થઈ શકે તેવે છે. છતાં પાશ્ચાત્ય રૂઢીઓની દેખાદેખીથી કેટલીક સ્ત્રીઓ એવો વિચિત્ર પહેરવેશ રાખે છે કે તેથી તટસ્થ દાણાને ખરેખર શરમાવું પડે. વસ્ત્રથી ઢાંકવા ગ્ય અંગોપાંગ બરાબર ઢંકાઈ રહે એવાજ પરિધાને પસંદ કરવા જોઈએ. આજકાલના સૂક્ષમ અને તકલાદી વસ્ત્રો એ ઉદ્દેશ સાચવી શકતા નથી અને તેથી છતે વચ્ચે અર્ધનગ્નવસ્થા વ્હોરી લેવામાં આવે છે. આ બાબતમાં તે આપણે પ્રાચીન પહેરવેશ બહુજ વખાણવા યોગ્ય છે. તે ઉપરાંત પારકા પુરૂષે સાથે બેસવું, કીડાર્કેતુક કરવું તથા ઉતાવળી ચાલથી ચાલવું એટલાવાનાં કુલીન સ્ત્રીઓને માટે ઉચિત નથી. પુરૂષોની પાસે પિતાને હવરાવવાનું, તેલ ચોપડાવવાનું, તથા પીઠ વિગેરે લાવવાનું એટલાં કાર્યો આર્યઅબળાઓએ કદાપિ ન કરાવવા. સેબત પણ એવી હોવી જોઈએ કે જેથી કીર્તિ અને કુળને કદિ કલંક ન લાગે. દાખલા તરીકે જેગણ, વેશ્યા, દાસી, કુલટા અને ચિતારી-રંગારી આદિ સ્ત્રીઓના અતિ સહવાસથી કુળકામિનીઓએ સદા દૂર રહેવું એજ હિતાવહ છે.
શિષ્ય—પતિ પરદેશ ગયો હોય તેવા વખતમાં કુલીન સ્ત્રીઓએ કેવું વર્તન રાખવું જોઈએ?
For Private And Personal