________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬ર
વિવેકવિલાસ.
માટે કરૂણાવાન આચાર્યોએ કેટલાબધા અંકુશ મૂક્યા છે ! પ્રથમેતિ એજ કે ચક્કસ વય ન થાય ત્યાં સુધી લગ્ન ન થઈ શકે, બીજું સ્ત્રી તુમતી થઈ સ્નાનાદિથી પવિત્ર ન બને ત્યાં સુધી તે સેવવા ગ્ય ન ગણી શકાય, ત્રીજું એ કે પુત્રને અર્થેજ સી-સંગની મર્યાદા સાચવવી જોઈએ. તે ઉપરાંત બીજા એવા ઘણા નિયમ છે. શિષ્ય—હું તેજ નિયમે જાણવા માગું છું.
સૂરિ–જે સ્ત્રી જવરવાળી હાય, નૃત્ય કરવાથી જેના અંગોપાંગે શ્રમિત થઈ ગયા હોય, ચાલવાથી થાકી ગયેલી હોય છ માસને ગર્ભ ઉદરમાં હોય, પ્રસૂતિ થયાને એકજ માસ થયે હાય, એવી રચી ભેગવવા ગ્ય નથી રહેતી. તે ઉપરાંત કેટલાક આચાર્યોને એ પણ મત છે કે જ્યાં સુધી બાળક સ્તનપાન કરતું હોય ત્યાં સુધી તે સ્ત્રી કામગને યેગ્ય ગણાતી નથી.
શિષ્ય–સ્ત્રીને માટે નિયમે કહ્યા તેમ પુરૂષોને માટે પણ હશે જ !
સૂરિ–પુરૂષે પુત્પત્તિ માટે જ વિષયસેવન કરવાનું છે એ વાત ખાસ કરીને લક્ષમાં રાખવાની છે. તે ઉપરાંત પુરૂષે જે દિવસે ભારે ભેજન ન કર્યું હોય, તૃષા–સુધાદિની વેદના અંગમાં લવલેશ પણ ન હય, સ્નાનાદિથી પરવારી અંગે ચંદન કેસર આદિનું વિલેપન કર્યું હોય અને હદયમાં પ્રીતિ તથા નેહની ઉમીઓ ઉછળતી હોય તે જ તે સ્ત્રીને ભેગવી શકે છે.
For Private And Personal