________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૪
જ્યારે પિતાની મર્યાદા અને વિવેકની સીમાને ઓળંગી જાય છે, ત્યારે એ લગ્ન પણ વ્યભિચાર રૂપજ બની રહે છે એમ મેં તેજ વખતે સ્પષ્ટપણે કહી દીધું હતું. દરેક વસ્તુ પિ તાની મર્યાદામાં હોય ત્યાં સુધી જ તે ઉપયોગી અને સુખદાયક થાય છે. બાકી ઉચ્ચમાં ઉચ્ચ ગણાતી વસ્તુને પણ જે દુરૂ પયોગ થઈ શકે છે તે પછી વિકારદશામાં અંધ બનેલ મનુષ્ય લગ્નના કોલ–કરા ઉપર પાણું ફેરવે એમાં આશ્ચર્ય જેવું શું છે? લગ્નના હક્કો અને છૂટે ને દુરૂપયેાગ ન થાય તેની સંસારી જનેએ બહુજ સાવચેતી રાખવાની છે, કારણ કે તેમ કરવું એ વ્યભિચારને ઉત્તેજન આપવા જેવું છે.
શિષ્ય–લગ્ન સમયે દંપતી પરસ્પરમાં કેવા કેલકરાર
સુરિ (સ્ત્રી અને પુરૂષ બન્ને જણા વિવાહને સમયે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું આચરણ એક-બીજાને છેડીને કરીશું નહીં” એવી પ્રતિજ્ઞા કરી જગની સમક્ષ પરસ્પરનું પાણીગ્રહણ કરે છે.
શિષ્ય—એ કરાર કિંવા પ્રતિજ્ઞા કેટલા માણસ સમજતા હશે? - સુરિ–પ્રાય: તમામ માણસો સમજે છે. ખેદનો વિષય માત્ર એટલેજ છે કે પ્રતિજ્ઞાને પહેલો ભાગ બહુ ઓછા મનુષ્યને યાદ રહે છે. બાકી છેલ્લે ભાગ કે જેમાં “કામનું આચરણ એક બીજાને છેડીને કરીશું નહીં” એવો ભાવ રહેલો છે તે તે એકૅન્દ્રિયથી લઈ પચેન્દ્રિય પર્વતના તમામ
For Private And Personal