________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫૪
વિવેક વિલાસ. સરિ–કામ એ પઢિયને વિષય છે એ તે તમે જાણતા હશે. સ્પશેટ્રિયની વાસના જીવને કંઈ આજકાલની નથી. જીવ જ્યારે એકેંદ્રયમાં હતું ત્યારે પણ સ્પર્શેન્દ્રિયની લાલસા તે રહેલીજ હતી--મતલબ કે અનાદિ કાળથી સ્પશે દ્વિયની લાલસા પ્રાણી માત્રને અનુકુળ-પ્રતિકુળ એવી પીડા આપતી રહી છે. શ્વાસનો સ્પર્શ એ પણ એક તિક સ્પર્શ છે. વાયુને જે કે આપણે જોઈ શક્તા નથી, પરંતુ તેના સ્પર્શને અનુભવ કરી શકીએ છીએ. પુરૂષની નાસિકામાંથી નીકળતે ઉષ્ણ શ્વાસ કામિની–ઉપર કેમી-પ્રચ્છન્ન સ્પર્શનું કામ કરે છે. વળી સુખાસન અને શય્યા એ પણ કામોત્તેજક સામગ્રી છે. આવા સંગમાં સંયમ વિનાની કામેન્મત્ત કામિની વિલાસી પુરૂના કટાક્ષને ભેગી થઈ પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
શિષ્ય–સ્ત્રીઓ જે અણઘટતી છૂટ મેળવી સ્વચ્છેદી પુરૂષેના પરિચયમાં આવે તે તેમની પવિત્રતા કેટલી જોખમમાં આવી પડે તેને ખ્યાલ આપે કહેલી વિગત ઉપરથી આવી શકે છે. બનતાં સુધી પરપુરૂષની સાથે વધારે પડતી છૂટ નહીં લેવાનું જે ફરમાવવામાં આવ્યું છે તે પ્રાય: આવા કાર
ને જ આભારી હશે એમ હું હવે સ્પષ્ટપણે જોઈ શકું છું. આપે જે અનુકુળ પીડા અને પ્રતિકુળ પીડાને શબ્દ પ્રયાગ. કર્યો તેને આશય બરાબર ન સમજાયે.
સૂરિ આપણે જેને સાંસારિક સુખ કહીએ છીએ તે વસ્તુતઃ એક પ્રકારની પીડા રૂપજ હોય છે. મથી આપણે
For Private And Personal