________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૫૩ આવેલી સ્ત્રી સારાં વસ્ત્રો તથા આભૂષણેથી પ્રસન્ન થાય છે. મધ્યમ વયની પ્રઢ સ્ત્રી રતિક્રિડા વિષયક કુશળતાથી પ્રસન્ન થાય છે. અને વૃદ્ધ સ્ત્રી મીઠાં વચને તથા આદર સત્કારથી પ્રસન્ન થાય છે.
શિષ્ય–બાહ્ય રૂપ રંગ અને ગંધ ઉપરથી સ્ત્રી–જાતિના ચોક્કસ ભેદ પાડવામાં આવ્યા છે, એ શું સત્ય છે?
સૂરિ–પદ્મિની, ચિત્રિણી, શંખિની, અને હસ્તિની એમ ચાર પ્રકારની સ્ત્રીઓ શાસ્ત્રમાં કહેલી છે. વિચક્ષણ પુરૂષ ઈષ્ટ ઉપાયે અને વિધાનેથી તેમની પ્રસન્નતા મેળવે છે. શિષ્ય–પવિની વિગેરેનાં લક્ષણે કેવાં હોય?
સૂરિ–પશિનીના અંગમાંથી કમળ સરખી સુગંધ નીકળે છે, હસ્તિની સ્ત્રીને ગંધ મધ જેવો હોય છે, ચિત્રિને ઉગ્ર અને શંખિનીને ખારે હોય છે. હસ્તિની સ્ત્રીની સાથળ, ચિત્રિભુની કેડ, શંખિનીના પગ, અને પદ્મિનીનું મુખ સુંદર હોય છે. વાળ ઉપરથી પણ એ ભેદો કળી શકાય છે. હસ્તિની સ્ત્રીના કેશ ઝીણા, ચિત્રિણના વાંકા, શંખિનીના લાંબા અને પયિનીના નિબિડ–ભરગણ્ય હોય છે.
શિષ્ય–વિલાસી પુરૂષે કામિનીઓને તત્કાળમાં વશીભૂત કરી શકે છે, તેનું શું કારણ હશે?
રિ–તેઓ જે દિશાની પોતાની નાસિકા વહેતી હોય તે તરફ કામિનીને આસન ઉપર અથવા શય્યા પર બેસાડે છે. આમ કરવાથી તે ઉન્મત્ત કામિનીઓ તત્કાળમાંજ વશીભૂત થઈ જાય છે. . શિષ્ય–એનું રહસ્ય શું હશે?
For Private And Personal