________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫રે
વિવેક વિલાસ. પરિશ્રમશીલતા ખીલવા પામતી નથી. અવકાશમાં અને આરામમાં ટેવાયેલું મન અનેક જાતના તર્ક-વિતર્ક કરી પોતાના સ્વાસ્યની બરબાદી કરે છે. જોઈએ તે કરતાં અધિક દાસ-દાસીઓ રાખવા એ પોતાની મેળે આધી-વ્યાધી–ઉપાધીને આમંત્રણ આપવા જેવું છે. દરેક મનુબે–પછી તે પુરૂષ હોય કે સ્ત્રી તેણે પોતાની જરૂરીયાત બનતાં સુધી પોતાની મેળે જ પુરી પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રજામાંથી પરિશ્રમ કરવાની ટેવ ચાલી જાય છે તે પ્રજા એવી સુખશીલ અને વૈભવી બની જાય છે કે તેની સ્થિતિ એક વૃદ્ધ અને અશક્ત રેગી મનુષ્ય કરતાં કઈ રીતે ચડીયાતી રહેતી નથી. શિષ્ય-સ્ત્રી પ્રસન્નતા પામે એવો કઈ રાજમાર્ગ હશે ?
સૂરિ–સ્ત્રી જાતીના વયના ભેદને અનુલક્ષમી મુખ્યત્વે ચારભેદ પાડવામાં આવ્યા છે (૧) બાળા (૨) તરણું (3) ઐઠા અને (૪) વૃદ્ધા.
શિષ્ય-તે ભેદો કેવી રીતે સમજવા?
સૂર-સ્ત્રી સેળ વર્ષની થાય ત્યાંસુધી બાળા કહેવાય, ત્રીસ વર્ષની થાય ત્યાં સુધી તરૂણ કહેવાય, પચાસ વર્ષની થાય ત્યાં સુધી મધ્ય વયની પ્રઢા કહેવાય અને તે પછી વૃદ્ધા કહેવાય છે.
શિષ્ય–ત્યારે તેમની પ્રસન્નતા-પ્રાપ્તિનો માર્ગ પણ ભિન્નભિન્ન હશે?
સરિ–આળા, ગ્ય અવસરે આપેલાં રમકડાં, સારાં ફળકુલ તથા સુખડી આદિથી પ્રસન્ન થાય છે. તરૂણ અવસ્થામાં
For Private And Personal