________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧પ૦
વિવેક વિલાસ.
મગજમાં ઉતરી ગઈ છે. વ્યભિચારી મનુષ્ય પોતાના ક્ષણિક સુખની ખાતર મનુષ્યના પ્રાણને કેટલી હાનિ કરે છે તેને આપે બહુ સારે ખ્યાલ આપે. - સૂરિ–હજી તેમાં બીજી પણ એક વાત વિચારવા જેવી છે. વ્યભિચારી સ્ત્રી પિતાના પતિને અને વ્યભિચારી પુરૂષ પિતાની સ્ત્રીને મમભેદક આઘાત કરે છે એટલું જ નહીં પણ એક સ્ત્રી પરપુરૂષની જોડે વ્યભિચાર કરે ત્યારે તે પરપુરૂષની પરણેલી સ્ત્રીની ઘાત કરનારી થાય છે અને એક પુરૂષ પરસ્ત્રીની જોડે વ્યભિચાર કરે ત્યારે પરસ્ત્રીના પતિને ઘાત કરનાર થાય છે. આવી રીતે એક દુરાચાર કેટલા નિર્દોષ મનુષ્યોના માર્ગમાં કાંટાબીછાવે છે તેને તમે સહેલાઈથી ખ્યાલ કરી શકશે.
શિષ્ય તદુપરાંત વ્યભિચારી મનુષ્ય પોતાના પ્રાણબળની હાનિ કરે છે તે જુદું જ ?
સરિ–ઇદ્રિયની તૃપ્ત પાછળ દોડી મરી ફીટનારા મનુએને એ ખ્યાલ આવતું નથી એજ આ સંસારની એક હેટામાં મોટીવિચિત્રતા છે. પ્રત્યક્ષ પરિણુમનિહાળવા છતાં તે તરફ ઉપેક્ષા કે વૈરાગ્ય ઉદ્દભવતું નથી એ ખરેખર દુર્ભાગ્યની વાર્તા છે. એક ઇંદ્રયની તૃપ્તિ અર્થે જ્યારે મીન–મસ્ય આદિ પ્રાણીએ પોતાના પ્રિય પ્રાણે ગુમાવી દે છે તે પછી પાંચ ઈદ્રિયની જાળમાં ચોતરફથી ઘેરાએલા મનુષ્યનીહાનીનું તે પૂછવું જ શું? - શિષ્ય–સ્ત્રીની માનસિક પ્રસન્નતા તેને કુમાર્ગે જતાં અટકાવે છે, એમ મેં સાંભળ્યું છે. તે શું સત્ય છે?.
For Private And Personal