________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૫૧
ભર્તારની અનુપમ પ્રીતિ એજ સ્ત્રીને ખેટે માર્ગે જ તાં અટકાવનાર અસરકારક ઉપાય છે. એજ સ્ત્રીની માનસીક પ્રસન્નતાનું મૂળ છે. એના જેવુ સરળ અને ઉપયાગી સત્ય મીજી એક પણ નથી. સ્ત્રી-પુરૂષમાં જો અનન્ય પ્રેમભાવ હાય તા તેમના મનમાં વિશ્વાસઘાત કેંપાપકર્મની શંકા સરખી પણ ન સ્ફુરે. પુરૂષા જ્યારે પોતાની સ્ત્રીની અને સ્ત્રીએ જ્યારે પેાતાના પુ′′ની ફાંદ કરે ત્યારે ઘણુંખરૂ તેમાં ઉભયના થાડા -ઘણા દોષ રહેલા જ હોય એવું અનુમાન કડ્ડાડવામાં આવ્યું છે. અનન્ય પ્રેમ ભાવ હેાય ત્યાં વિકલ્પ કે વિતર્ક ને સ્થાન નથી મળી શકતું. પ્રેમ એ અમૃતના ઝરા છે. અમૃતના ઝરા જ્યાં સુધી વહેતા હેાય ત્યાં સુધી ગટરના મલીન ઝરાતુ જળપાન કરવુ, કોને ગમે? સંસારમાં સ્ત્રી-પુરૂષષ હાથે કરીને શંકા અને અવિશ્વાસને લીધે એ પ્રેમસુધાના પ્રવાહને ખાળી દે છે. પરીણામે તેમને જીવનપર્યંત રીખાવું પડે છે.
શિષ્ય—સ્ત્રીની આસપાસ તેના રક્ષણને અર્થે દાસીએ વિગેરે રાખવાથી કઇ લાભ ખરા ?
સૂરિદાસ-દાસીઓ હૅાટે ભાગે એવાં કુત્સિત ચરિત્ર-વાળાં અને હલકી જાતીનાં હેાય છે કે તેમનાં સહવાસમાં કુલીન કુળ વધુએ પણ પેાતાના વંશાનુગત ટેક-નેકને સાચવી શકતી નથી. ઘણુંખરે દાસ-દાસીઓ જ અનીતિના માર્ગ ખુલ્લો કરી આપે છે. કારણકે તેમાંજ તે પેાતાની સંપૂર્ણ સ્વાર્થસિદ્ધિ સમજતાં હોય છે. વળી દાસ-દાસીઓની બહુલતાનેલીધે સ્ત્રી-જાતિની સ્વાભાવિક
For Private And Personal