________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૬
વિવેક વિલાસ. સૂરિ–શાસ્ત્રકારે પરસ્ત્રી પ્રત્યેની આસક્તિને કેવા સખ્ત શબ્દોમાં તિરસ્કારો કહાડે છે તે કદાચ તમે નહીં જાણતા હો. તેઓ તે એટલે સુધી કહે છે કે “નરકરૂપ બંદીખાને લઈ જનાર જે કોઈ દૂતી આ સંસારમાં હય, વરરૂપી ચિત્ર ચીતરવા માટે જે કોઈ ઉપયુક્ત ભીંત આ જગતમાં હોય અને યશ રૂપી વૃક્ષને જમીનદોસ્ત કરે એવું જે કોઈપણ શાસ્ત્ર આ લોકમાં હોય તે તે કેવળ પરસ્ત્રી જ છે. એવી પરસ્ત્રી પ્રતિની આસક્તિને ત્યાગ કરે એ હિતાવહ છે.
શિષ્ય–વ્યભિચાર શબ્દ જૂદા જૂદા અર્થમાં વપરાય છે એ શું સત્ય છે? - સર–સાહિત્યનાં જૂદા જૂદા વિભાગોમાં વ્યભિચાર શબ્દને પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ તેનો મૂળ ભાવ કયાંઈ પણ બદલાતું હોય એમ જણાતું નથી. વ્યાકરણમાં એક ધાતુ પિતાના મૂળ અર્થને ત્યાગ કરી અન્ય અર્થ– ધ્વનિત કરે, તેને પ્રાય: વ્યભિચારિક ભાવ કહેવામાં આવે છે. આ પ્રયે ગ પરંપરા ઉપરથી પણ એટલું તે સૂચવાય છે કે સંસારમાં જે સ્ત્રી-પુરૂષ પોતાના પ્રાપ્ત-ન્યાઓ રમણ સ્થાનને ત્યજી અન્ય સ્થાનમાં રમણ કરવાની કામના રાખે તે વ્યભિચારી ગણાય. શિષ્ય—આપે તે લગ્નમાં પણ વ્યભિચાર હેવાનું એક આવ્યું હતું.
પની પવિત્ર ગ્રંથીથી જોડાયેલાં સ્ત્રી-પુરૂષ
For Private And Personal