________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૪
વિવેક વિલાસ.
શિષ્ય-નિર્બળતાની સાથે લેભને શું સંબંધ?
સૂરિદ્રવ્ય કમાવા જેટલું સામર્થ્ય નથી હોતું ત્યાં કુદરતી રીતે જ લેભ પિતાના સહચારીઓ સાથે નિવાસ કરે છે. સ્ત્રી-જાતિ મૂળેજ નિર્બળ કિંવા નમ્ર ગણાય છે. તેની સાથે મોટે ભાગે તેમનામાં અજ્ઞાન-અંધકાર વ્યાપેલે હોય છે. આથી તે પિતાના પરમ આત્મીય સગા-વ્હાલાઓને પણ પોતાથી પરમાની લઈ તેમની સાથે પ્રપંચ કરવા પ્રેરાય છે. સ્ત્રીઓને જે યથાર્થ જ્ઞાન આપવામાં આવે, તેમની બુદ્ધિ અને મન સંબંધી શક્તિઓને કેળવવામાં આવે, તે તેમના સ્વાભાવિક ગણાતા લેભમેહાદિ દુર્ગુણે પણ દૂર થયા વિના રહે નહીં. તેવી જ રીતે જે સ્ત્રી નાટયાદિ વિલાસ–વૈભવમાં બહુ રસ લેતી હોય, પિતાના સગાસંબંધીઓ પ્રત્યે નિરંતર વૈરભાવ ધારણ કરતી હોય, અને અહંકારવાળી હોય તેવી સ્ત્રીને પણ ડાહ્યા પુરૂષએ અંગીકાર ન કરવો જોઈએ.
શિષ્ય–અન્ય કઈ સ્ત્રીઓ પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરવો જોઈએ?
–કુલીન પુરૂ, જીવતા પતિની ધર્મપત્ની,વિધવા, પતિથી ત્યજાએલી, આદરેલા વ્રતનો ત્યાગ કરનારી તથા રાજદ્વારે જનારી સ્ત્રીઓ પ્રત્યે વિકૃત ભાવથી નીહાળતા નથી. શષ્ય– છેલ્લા બે દેનું સ્પષ્ટીકરણ થવું જોઈએ.
–વૃત ભંગ એ એક મહાન દોષ–પાપ ગણાય છે. લીધેલા વૃતને ભંગ કરનાર પિતે તેના કડવા ફળને અવશ્યમે
For Private And Personal