________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪ર
વિવેક વિલાસ. ફરનારી, ચંચળસ્વભાવવાળી, અપવિત્ર અને નાટક તમાસામાં બહુ રસ લેનારી સ્ત્રીને ત્યાગ કરવાનું ફરમાવે છે.
શિષ્ય–દેલવાળી પદને અર્થ અહીં કંઈ સ્પષ્ટ થત નથી–કારણ કે દુરાચારાદિ દેનો ઉલ્લેખ તે આગળ જતાં પુન: પણ કરવામાં આવ્યો છે.
રિચારિત્રગત ના નિષેધ સાથે શરીર સંબંધી દેને પણ નિષેધ આ “ષવાળી પદથી કરવામાં આવ્યો છે. જેવી રીતે દુઃશીલતા, લેભ–મેહ અને અહંકાર આદિ દોષવાળી સ્ત્રી અંગીકારને નથી રહેતી, તેવી રીતે બીજા શરીર સંબંધી દોષ જેનામાં હોય એવી સ્ત્રીઓને પણ ત્યાગ કરવો જોઈએ.
શિષ્ય–શરીરના દે ઉપર એવું મહત્વ મુકવાનું શું કારણ હશે?
સૂરિ માત-પિતાના શારીરિક દે પુત્ર-પરિવારમાં ઉતરે છે એ તે તમે જાણતાજ હશે વંશપરંપરા ઉતરે એવા રેગેથી જેઓ પીડાતા હોય તેમને લગ્ન કરવાનો અધિકાર મળી શકતો નથી. પુરૂષે યોગ્ય કન્યાનું પાણગ્રહણ કરવા પહેલાં આવા દે તપાસવા જોઈએ. તેવીજ રીતે કન્યાપક્ષના વાલી
એ પણ એ વિષે સૂક્ષ્મ નિરીક્ષણ કરી લેવું જોઈએ.
શિષ્ય–તે પછી ઘણા સ્ત્રી-પુરૂષને અવિવાહિત અવસ્થામાંજ રહેવું પડે ?
સરિ–એથી સંસારનું શું સત્યાનાશ થઈ જવાનું હતું? એક
For Private And Personal