________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦૦
વિવેક વિલાસ,
ઈએ. માત્ર વ્યાકરણ ન્યાય કે નાટ્યાદિના જ્ઞાનથી માણસનું ખાલી પેટ ભરાતું નથી. બીજું વિદ્યાઓની સાથે અર્થ ઉપજાવી શકે એવી બુદ્ધિશકિત પણ પાત્રમાં હોવી જોઈએ.
શિષ્ય દર રહેનાર પાત્રને નિષેધ શા માટે કરવામાં આવ્યું હશે?
સૂરિ–બહુ દૂર રહેનાર વર પક્ષના યથાર્થ ગુણદોષ ઘણું કરીને કન્યાના સગા સબંધીઓના કળવામાં આવતા નથી એટલે માત્ર સાંભળેલી વાત અથવા ટુંક પરિચય ઉપરજ તેમની યેગ્યારેગ્યતાને આધાર રાખવો પડે છે. વળી બહુ દૂર પડી જવાથી વર-કન્યાના સગા-સંબંધીઓ એક બીજાને બહુ ઉપયોગી થઈ ન શકે એ પણ એક કારણ હોવું જોઈએ. શિષ્ય–શૂરવીર નરને નિષેધ શા માટે?
સુરિ–જેકે શૂરવીરતાને સદ્ગુણ પરમ આદરણય અને ઉપાદેય છે. શૂરતાવિનાને માણસ ખરું જોતાં માણસના નામને પણ
ગ્ય નથી, પરંતુ કેટલેક પ્રસંગે શૂરવીરતાની સાથે અલ્પદશીતા અને આવેશમયતા જોવામાં આવે છે એ ઈચ્છવા યોગ્ય નથી. લડાયક માણસે સહેજ કાધ કે અશાંતિ નિમિત્ત મળતા પરમ વૈરીની માફક આચરણ કરે છે. ઐધનો પ્રસંગમાં પણ કેટલીક વાર શૂરવીરેએ કિંચિત્માત્ર હેમકે આશંકાને વશવતિ બની પોતાની પરમતતાધવી સ્ત્રીને પરિત્યાગ ક્યને દાખ. લાઓ મળી આવે છે આના કારણસર શૂર પાત્રને નિષેધ કરવામાં આવ્યો હોય એમ લાગે છે, બાકી ધીર, ગંભીર અને શાંત એવા શર પાત્રને માટે એ પ્રતિબંધ હોઈ ન શકે.
Iટ (
મ
For Private And Personal