________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. જાય છે. છેવટે પાપની પરંપરા એટલી બધી વૃદ્ધિગત થઈ જાય છે કે મૂળ કારણને પત્તો લાગ એ પણ મુશ્કેલ થઈ પડે છે. કહેવાનો મતલબ એ જ છે કે આવા કુરીવાજોને ઉગતામાં જ દાબી દેવા જોઈએ.
શિષ્ય–આપણે વર્તમાન વિષય વધ–પરીક્ષાને હતે. કેટલીક વધૂઓ પતિહંતાના લક્ષણવાળી ગણાય છે તે શી રીતે?
સૂરિ–જે સ્ત્રીના પગની કનિષ્ઠા આદિ ચાર આંગળીઓમાં કનિષ્ઠાથી લઈને એક, બે, ત્રણ, અથવા ચારે આંગળીઓ ચાલતી વખતે ભૂમીને અટકતી ન હોય તે તે સ્ત્રી અનુકમે એક, બે, ત્રણ તથા ચ ર ભક્તોને મારે. શિષ્ય-કંકાસ પ્રિય નારીના લક્ષણે કેવાં હોય?
સૂરિજે સ્ત્રીના પગની એકાદી આંગળી કોઈપણ રીતે પ્રમાણ કરતાં ન્હાની હોય તો તે જેની તેની જોડે કલહ કરનારી નિવડે.
શિષ્ય-પગના અંગુઠા ઉપરથી કંઇ પરીક્ષા થઈ શકે?
સૂર-જે સ્ત્રીના પગનો અંગુઠે છેડે ગોળ, વકે, સુકાચેલે, નાને, ચપટ, અથવા લાંબો અને બીજી આંગળીઓથી જૂદો પડી ગએલો હોય તે તે રી દૂષિત–અર્થાત્ દોષવાળી જાણવી. . શિષ્ય–પગની પાની–પાટલી વિષે એવું કંઈ કથન છે?
-જે સ્ત્રીના પગની પાટલી મહેટી હોય તે પણ થાય, લાંબી હોય તે તે કેવી થાય, ઉંચી હોય તે તે દુરાચારિણું થાય, અને ઉંચી-નીચી હોય તે તે નીંદનીય થાય.
For Private And Personal