________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૩૮
વિવેક વિલાસ. શિષ્યએવું ચારિત્રબળ પુન: પ્રકટે એ કંઈ ઉપાય ખરે?
સૂરિ–ઉપાય તે એક નહીં પણ અનેક છે. માત્ર તે અજમાવવા જેટલું સામર્થ્ય અને તેની સાથે ચારિત્રબળની શક્તિ સમજવા જેટલું બુદ્ધિબળ જોઈએ ! જે જીજ્ઞાસુ વર્ગ આજ ક્ષણે પોતાના વિલાસ–વૈભવને તિલાંજલી આપી, સાદાઈ અને સાધુતામાં જીવન ગાળવા જેટલી તત્પરના દર્શાવે તે વર્તમાન અધ:પતિત નીતિ પુનઃ ઉજવળ અને કલ્યાણકર થયા વિના રહે નહીં. ખોટા મેજ શેખે અને વિલાસમય વ્યવહારનો સર્વથા પરિત્યાગ થવું જોઈએ. આમ થાય તે આપણે માટે સુવર્ણ યુગ બહુ દૂર નથી,
શિષ્ય–આપની એ ભવિષ્યવાણી ખરી નિવડે, એમ પરમ કૃપાળુ પરમાત્મ પ્રત્યે અંત:કરણ પૂર્વક પ્રાર્થ છું !
સૂરિ–એ ભવિષ્ય વાણુને ખરી પાડવી કે ખોટી એ તમારા જેવા જીજ્ઞાસુઓ ઉપરજ આધાર રાખે છે. જે પ્રત્યેક માણસ પિતે પિતાનું ચારિત્ર સુધારવાનું લક્ષમાં લે તે ધીમે ધીમે તેની અસર સમગ્ર સમાજ કે રાષ્ટ્ર ઉપર થયા વિના કઈ પણ કાળે ન રહે! શિષ્ય-અસ્તુ! કઈ કઈ સ્ત્રીઓને પૂજ્ય માનવી જોઈએ?
સૂરિ–પિતાની સગી, કુંવારી, સાધ્વી, ગિની, શરણે આવેલી અને આપણા કરતાં ઉંચી જાતની સ્ત્રીને પૂજ્ય માની તેમના પ્રત્યે તે વ્યવાર રાખવે એ ઉત્તમ પુરૂષનો આચાર છે.
તકરણ ,
એ ભવિષ્ય
તમારા પર
For Private And Personal