________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૩૩ શિષ્ય–તે સિવાય બીજા એવાં ઘણું લક્ષણે હશે?
સૂરિ–સંક્ષિપ્તમાંજ તે સર્વ લક્ષણે એકી સાથે કહી દઉં છું. જે સ્ત્રી ચાલતાં પગવડે ધૂળ ઉપાડે, જેના પગને અંગુઠો બીજી આંગળી પા કરતાં બહુ જાડેહોય, જે ચાલતી વખતે પગને ચોક્કસ સ્થાને મુકી શકે નહીં, જેના પગની તર્જની ઘણું લાંબી હોય, જેના પગ છૂટી આંગળીવાળા, જાડા અને પહોળા હિય, ચાલતાં જેના પગમાંથી શબ્દ થતો હોય, જેની શુંટી જાડી હોય, જેને પગે પરસેવે ઘણે વળતે હય, જેના પગની પીંડી ઉંચી અને બંધાયેલા જેવી હોય, જેની જંઘા જાડી અથવા કાગડા જેવી હોય, જેના હીંચણ માંસ રહિત, ઘડાના તળીયા જેવા, ઢીલા સાંધાવાળા અને કૃશ હાય, જેની લઘુનીતિ ઘણી ધારાવાળી હોય, જેની કેડ સુકી, સાંકડી, અને પહોળાઈમાં
વીસ આગળથી વધારે યા ઓછી હોય, જેનું ઉદર મૃદંગ, જવ તથા ભૂરા કેળાના આકાર જેવું હોય, જેની નાભી ઘણી ઉંચી હોય, જેની કૃખ કરચલીવાળી, વાળના ભમરાવાળી અને ઉરી હોય, જેના બે સ્તન વચ્ચે અઢાર આંગળથી ઓછું અથવા અધિક અંતર રહેતું હોય, જેના ડાબા સ્તન ઉપર તિલ અથવા કંઈ કાળું ચિન્હ હાય, જેનો ડાબે સ્તન, ચાનીને ડાબે ભાગ અને ડાબે પાસે ઊંચે હોય, જેના ખભા સાંકડા, પહેલા અને માંસ રહિત હોય, જેના ખંધ ઉંચા તથા વાંકા હોય, જેની કાખ ઉંડી તથા માંસ વિનાની હોય, જેની ડેક મેંઢા સરખી ટુંકી અથવા બગલા સરખી કિવા ઉંટ સરખી લાંબી હોય, જેનું મુખ વાઘ સરખું હોય,જેની હડપચી કાળી હોય,હસતાં જેના ગા
For Private And Personal