________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૩૫ રાખતી હોય, જેની માની તથા બેનની સંતતી જીવવા પામતી ન હોય, અથવા થેડી થતી હોય, જેને રસોઈ વિગેરે ગૃહ કાર્યનું જ્ઞાન બરાબર ન હોય એવી કન્યા, ઉપર કહેલા અપલક્ષણેથી કાતે દુરાચારિણી, દુર્ભાગી, વંધ્યા, દરિદ્રી, દુઃખી, અલ્પાયુષી અધમા હોઈ તેને ત્યાગ કરે.
શિષ્ય–આપે જે લક્ષણે કહા તે ઉપરથી એમ કહી શકાય કે જેનામાં સ્ત્રીને ઉચિત એવા રૂપ-રંગ-લાવણ્ય તથા સગુણોને કુદરતી રીતે જ અભાવ હોય એવી કન્યા સાથે વિવાહ કરવાથી વિવાહ કરનાર દંપતી સુખી ન થાય.
સૂરજે નારીમાં નારી–સુલભ કમળતા–મધુરતા, મેહકતા, ગૃહકાર્ય કુશળતા અને પ્રેમ આદિ તત્વ ન હોય તેને નારીનું નામ ઘટી શકતું નથી આ તત્વની બાહ્ય પરીક્ષા હાથ પગ અને મુખ આદિ અવયવે ઉપરથી થઈ શકે છે. દોખલા તરીકે જેના હાથ-પગ-મુખ વિગેરે અંગે તથા આંગળીઓ બહુ રેમવાળાં હોય તેનામાં કઠે રતા અને સ્વછંદતા વિશેષ પ્રમાણમાં હોય શાસ્ત્રકારેએ આવી નારીઓને વિષ કચાની સગી બહેનની ઉપમા આપી છે. તેવી નારીને પણ પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવો.
શિષ્ય–પુરૂષના ભમરાઓ–આવત્ત વિષે જેમ આપે કહ્યું હતું તેમ સ્ત્રીઓની બાબતમાં કંઈ કહી શકાય ખરું?
સરિ–જે સ્ત્રીઓને કેડ, કેટ, (ડકું) મસ્તક, ઉદર અને કપાળ એમના મધ્ય ભાગમાં તથા નાસિકાને છેડે ભમરે સીધે
For Private And Personal