________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિક વિલાસ.
સુરિ–જેમને એ વિષયમાં ઉંડા ઉતરી વસ્તુ સ્વરૂપ તપાસવાનું ધૈર્ય નથી તેમને એમ લાગે ખરું. પરંતુ મેં ઉપર જે લક્ષણે કહ્યા તેને તે તે ગતિ સાથે મુકાબલો કરવામાં આવે તે સાહસ કે ઉતાવળ જેવું કાંઈજ ન જણાય, ઉલટું તદ્દન સરલ અને સ્વાભાવિક જ લાગે.
શિષ્ય–ત્યારે એજ વાત કૃપા કરીને, જરા વિષયાંતર થવા દઈને પણ જણાવે.
સૂરિ–તમારે પ્રથમ પ્રશ્ન એ હતો કે અમુક માણસ સ્વર્ગમાંથી આવ્યો છે તે કેવી રીતે અનુમાની શકાય ? આ પ્રશ્નને ઉત્તર આપતી વખતે અથવા તેને વિચાર કરતી વખતે આપણે સ્વર્ગનાં નિવાસીઓ–અર્થાત દેવતાઓને વ્યવહાર બારીકાઈથી તપાસવું જોઈએ. દેવતાઓ હંમેશાં ભદ્રિક પ્રકૃતિવાળા, પરમ સૌંદર્યવાળા, વૈભવવાળા તથા સદા જાગૃત હોય એમ મનાય છે. આવા લક્ષણે જે મનુષ્યમાં વધતા-ઓછા અંશે જોવામાં આવે તેને દેવ ગતિમાંથી ઉતરી આવેલ માનવામાં આવે એમાં અસ્વાભાવિકતા કે સાહસિક્તા જેવું શું છે?
શિષ્ય–દેવ પ્રકૃતિ અને દેવી આચાર–વ્યવહાર, દેવ ભૂમિમાંથી નીચે ઉતર્યા પછી પણ રહે, એ કેમ માની લેવાય?
સૂરિ–આત્મા પિતાના ગતકાળના અનુભવને જ્યારે ત્યાં રહેવા દેતો નથી, તે પિતાના સઘળા અનુભવને પિતામાં સંગ્રહ જાય છે. દેવ ગતિમાંથી આવ્યા પછી આત્મામાં અસાધારણ પરિવર્તન થઈ જાય એ અસંભવિત છે. કહેવાની મતલબ એ છે કે દેવગતિના સંસ્કારે જેમનામાં ડે-ઘણે અંશે
For Private And Personal