________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિ શિષ્ય સંવાદ
૧૧૭ સૂરિ–જે હાથની રેખાઓ છેદાએલી, ફાંટાવાળી, લુખી આડી અવળી, સ્થાનભ્રષ્ટ થયેલી, ખરાબ વર્ણની, વચમાં ટૂટી જતી, રંગે કાળીનલવણી તથા પાતળી હોય તે તે અશુભ જાણવી. - શિષ્ય-આપ જે રેખાઓને શુભ ફળ આપનારી કહે છે તેને જરા વિસ્તાર કહી સંભળાવશે?
સૂરિ-મનુષ્યના હાથની રેખા જે લાલ અને ઊંડી હોય તે તે ઉદારપણું આપે, મધ જેવા ભૂરા રંગની હોય તે તે સુખ આપે, પાતળી હોય તે તે લમી આપે અને મૂળથી છેડા સુધી છેદ રહિત હોય તે તે સૌભાગ્ય આપે. શિષ્ય-ફાંટાવાળી અને છેદાએલી હોય છે?
સૂરિ-ફટાવાળી રેખા કલેશ આપનારી, છેદાયેલી જીવિતન સંશય ઉપજાવનારી, કઠણ રેખા ખરાબ અન્ન આપનારી તથા આડી-અવળી રેખા વિનાશ કરનારી નિવડે.
શિષ્ય–વૈભવ, આયુષ્ય અને પિતૃસુખની ખાસ રેખાએ પણ હાથમાં હોય છે?
સૂરિ–મણિબંધની પાસેથી પિતૃસુખની રેખા નીકળે છે, કનિષ્ટા આંગળીના નીચેના ભાગથી ધનની એક અને આયુષ્યની એક એમ બે રેખાઓ નીકળે છે. આ ત્રણે રેખાઓ તર્જની અને અંગુઠાની વચમાં ચાલી જાય છે. શિષ્ય–પણ તેનું ફળ શું મળે છે તે રહી ગયું ? સૂરિ–જેમની ઉક્ત ત્રણે રેખાએ સંપૂર્ણ અને દેષ
For Private And Personal