________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧૮
વિવેક વિવાસ.
રહિત હોય તેમના કુળ, ધન અને આયુષ્ય પરિપૂર્ણ હાય છે અને જો તે રેખાએ યથાયેાગ્ય ન હોય તેા કુળ-ધનાદિમાં એટલી ઉણપ સમજવી.
શિષ્ય-એજ વાત જરા વધારે સ્પષ્ટ થાય એમ ઇચ્છું છું. સૂરિ કનિષ્ઠા આંગળીના નીચેના ભાગ જેને કરભ કહેવામાં આવે છે, ત્યાંથી નીકળેલી આયુષ્યની રેખા જેટલી આંગનીઓને ઉલ્લંઘન કરી જાય તેટલી આયુષ્યાની પચ્ચીસીએ સમજી લેવી.
શિષ્ય-આયુષ્યની રેખામાંથી જે ફાંટા નિકળે છે તેના
હેતુ શું હશે ?
સૂરિ—આયુષ્યની રેખામાંથી જે કાંટા
મણિમ ધ સામે ગયા હોય તે લક્ષ્મીના દેનારા અને આંગળીઓ તરફ ગયા હોય તે આપદા દેનારા સમજવા.
શિષ્ય-ધન અને આયુષ્યની રેખા વિષે શું સમજવું ? સૂરિ–ધનની અને પિતાની રેખા જે છેડે મળી જાય તે ગૃહ--કુટુબ સારી રીતે ચાલે અને જો તે એ રેખાએ મળી ન હોય તે ઘરના ભંગ થાય.
શિષ્ય-ઉર્ધ્વ રેખા કાને કહે છે અને તે કેટલા પ્રકારની હાય છે?
સૂરિ--મણીમ થી ઉંચે ગયેલી રેખાને ઉર્ધ્વ રેખા કહેવામાં આવેછે. તે પાંચ પ્રકારની હાય છે. એક મણીખ ધથી અ ંગુઠા સુધી જાય છે તે રાજ્ય તથા સુખના લાભ અર્થે હોય છે. બીજી મણિખ ધથી તર્જની આંગળી સુધી જાય છે તે રાજસુખ અથવા
For Private And Personal