________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૧૧૯
રાજઋદ્ધિ અર્થે હાય છે. ત્રીજી મણિબંધથી મધ્યમા આંગળી સુધી જાય છે તે ઉપરથી માણસ આચાર્ય, રાજા અથવા સેના પતિ થશે કે કેમ એને નિર્ણય કરી શકાય છે. ચેાથી મિણુખંધથી અનામિકા આંગળી તરફ્ જાય છે તેથી મ્હોટા ધનવંત -સાવા થશે કે કેમ એ કળી શકાય છે અને પાંચમી મણિબંધથી કનિષ્ઠા આંગળી તરફ જાય છે તેથી લેાકેામાં શ્રેષ્ટ અને સારા પ્રતિષ્ઠાવાળા થશે કે નહી તેનુ અનુમાન કહાર્ડી શકાય છે.
શિષ્ય–સ્રી પ્રાપ્તિનું સૂચન થાય એવી એ રેખા નથી હાતી શું?
સૂરિઆયુષની રેખાથી કનિષ્ઠાના અંત તરફ જે રેખા જાય છે તે સ્ત્રી-પ્રાપ્તિની સમજવી. જો આ સમ હોય તે શીયળવતી સ્ત્રી મળે અને વિષમ હાય તા દુરાચારિણી મળે. શિષ્ય—ભાઇ-હેન સૂચવનારી રેખાએ પણ હાથમાં હશે ?
સૂરિમણિબંધથી આયુષ્યની રેખા સુધી જેટલી રેખાએ સ્પષ્ટ હાય તેટલા ભાઇ જાણવા અને જેટલી અસ્પષ્ટ હોય તેટલી હેંને જાણવી.
શિષ્ય—ભાઈ —હેનના આયુષનું નિર્માણપણ તે ઉપરથી કલ્પી શકાય ખરૂ ?
સૂરિ ભાઇ અને હૅનની રેખાએ જો અસ્પષ્ટ તેમજ ટુંકી હોય તે તેમનુ અથાત્ ભાઈહેનનું આયુષ્ય ત્રુટિત જાણવુ.
For Private And Personal