________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્યસંવાદ.
૧૨૧ પણ મળી આવે છે. જેમના હાથમાં મત્યની કઈ જાતિવિશેષ, મગર, શંખ, કિંવા કમળ પિકીમાંથી કોઈ વસ્તુનું સ્પષ્ટ ચિલ્ડ હેય તે તે સમુદ્ર ઉપર સાહસ ખેડી શકે અને પરિણામે પિસાદાર પણ બની શકે એમ કહેવામાં હરકત નથી. આ ચિન્હોના સંબંધમાં એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જો ઉપર કહ્યા તે ચિન્હો પિતાની સન્મુખ હોય તે હંમેશા સારાં ફળે આપે અને જો તે સન્મુખ ન હોય તે અંતકાળે શુભ ફળ આપે.
શિષ્ય –એમાં પણ સ્પષ્ટતો-અસ્પષ્ટતાને ભેદભેદ ખરે કે ?
સૂરિ–મસ્ય આદિ ચિન્હો જે હાથને વિષે સ્પષ્ટ હોય તે અનુક્રમે સે, હજાર, લાખ અને કોડ દ્રવ્ય આપે છે; પણ જે તે છિન્નભિન્ન તથા અસ્પષ્ટ જેવા હોય તે અલ્પ ધન આપે એવી માન્યતા છે.
શિષ્ય-સિંહાસન, સૂર્ય અને ચંદ્રના ચિન્હ પણ માનવ હસ્તમાં હોય ?
સૂરિજે માણસ સાર્વભૌમ રાજા થવાને નિમાયેલા હોય તેના હાથમાં સિંહાસન, સૂર્ય, નંદ્યાવર્ત, ચંદ્ર અને તારણ આદિના ચિન્હો હોય છે. આ ચિન્હો જ સાર્વહિનામ રાજપદના સૂચક છે. ચક્રવત્તી રાજા થવાનું જેના ભાગ્યમાં હોય તેના હાથ માં દાંડા સહિત છત્ર તથા બે ચામરની રેખાઓ પણ હોય છે.
શિષ્ય—પદવી અને ધંધાને છાજતા ચિન્હો જ ભાવી કથનમાં અગત્યને ભાગ રેકે છે, એમ એ ઉપરથી કહી શકાય.
For Private And Personal