________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૬
વિવેક વિલાસ.
ઉપરથી કેટલાકેા આયુષ્ય પ્રમાણ પણ
સૂરિ–તર્જની આંગળીના નખ જે વાંકા હોય તે તે મનુષ્ય પચાસ વર્ષ, મધ્યમાના નખ વાંકા હાય તા તે તેત્રીસ વષ અને ચાર માસ, અનામિકાના હાય તો પચીસ વર્ષ અને કનિષ્ઠાના હાય તા સાડા ખાર વર્ષનું જીવિત જીવે.
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
શિષ્ય-નખ કહી દે છે તે ?
શિષ્ય-અંગુઠાના નખની તે। કઇ વાતજ ન કરી ? સૂરિ–જેના અંગુઠાના નખ વાંકા હોય તે માણશ ધર્મ અને તીર્થની સેવા કરે તથા જેના અંગુઠાનેા નખ કાચબા જેવા હાય તે માણસ ભાગ્યહીન થાય.
શિષ્ય-ધર્મ અને તીર્થની સેવા કરવા જેટલું સામર્થ્ય પરમાત્મા સાને આપે એવી પ્રાર્થના સાથે આજના વિષય સમાપ્ત કરીશું. શાસ્ત્રમાં પણ કહ્યું છે ‘મધુરેણુ સમાયપેત્ !’ ધર્મ અને તીર્થોની સેવા કરનાર મહાનુભાવેાના સ્મમરણુ ઉચ્ચારણ કરતાં જગતમાં શ્રીજી મધુરતા અસભવિત છે.
( ૬ )
શિષ્ય-આપના સ્મરણમાં હશે જ કે પુરૂષ લક્ષણાનું વન કરતી વખતે આપે વધ–લક્ષણા વિષે વિવેચન કરવાનુ વચન આપ્યું હતું.
સૂરિ–તે વાતનુ સ્મરણ આપવાની કશી આવશ્યક્તા નથી. આ સઘળા સંસારમાં રમણી નામક મૂળ, તે ત્યજતાં ત્યાગ્યુ બધુ કેવળ શાક સ્વરૂપ” અથાત્ સ્ત્રીને જો આ સ'સારમાંથી બાદ કરવામાં આવે તો ખાકી કઇ જ ન રહે, એમ કહીએ તેમાં
For Private And Personal