________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૧
અથવા છિદ્ર રહિત મસા હાય કવા જમણી ખાજીનુ અંગ સ્ફુરે–ફરકે તે તે શુભને અર્થે જાણવાં.
શષ્ય-સ્ત્રી અને પુરૂષના લક્ષણેામાં કઇ વિભિન્નતા હશે ? સૂરિ-પુરૂષની જમણી બાજુએ જે લક્ષણા સારાં કહ્યાં તે સ્ત્રીઓની તથા સ્ત્રી લગ્ન ઉપર ઉત્પન્ન થયેલા પુરૂષની પણ ડાબી બાજુએ સારાં જાણવાં. કેટલાક શાસ્ત્રકારે પુરૂષની જમણી બાજુએ થયેલા તરવારના ઘાતને પણ સારા કહે છે.
શિષ્ય-આપે જે લક્ષણા કહ્યાં તેમાં કોઇ એક લક્ષણ બીજા લક્ષણથી વિરૂદ્ધ જતુ હાય તો ?
સૂ
પરિ–મનુષ્યના શરીર ઉપર જે સારૂં અથવા માઠું લક્ષણ પ્રખા હાય તે ખીન્ન સર્વ લક્ષણાને ગાણુ બનાવી દેછે. પરસ્પર વિરૂદ્ધ જતા હાય એવા લક્ષણામાં કયું લક્ષણ મળવાન છે તે તપાસવુ એજ આ કળાની ખખી છે.
શિષ્યહાથ અને હાથની રેખા ઉપરથી પણ મનુષ્યનું ભાવી વાંચી શકાય ખરૂ ?
સૂરિ પણ તે પહેલાં હાથ કાને કહેવાય અને તેની રચના કેવા પ્રકારની છેતે જાણી લેવુ જોઇએ. સ ંસ્કૃતમાં જેને મણીબન્ય અર્થાત્ કાંડુ કહેવામાં આવે છે, તેની આગળના જે શરીરના ભાગ છે તેને પાણી કિવા હાથ કહીએ છીએ. હાથ ને એક અંગુઠો અને ખીજી ચાર આંગળીઓ હાય છે.
શિષ્ય-એ આંગળીઓના નામેા પણ ગાઠવવામાં આવ્યાં
છે ને ?
For Private And Personal